Tech

Boat Storm Call 3 : boat એ લોન્ચ કરી નવી સ્માર્ટવોચ જેની કિંમત માત્ર 1099 !

Boat storm call 3 : લોકપ્રિય બ્રાન્ડ બોટ એ  20 એપ્રીલ ના પોતાની નવી સ્માર્ટવોચ લૉન્ચ કરી છે જેનું નામ સ્ટોર્મ કોલ 3 છે જેમાં વપરાશકર્તાઓ ને ઘણા બધાં ફીચર આપવામાં આવ્યા છે, જેમ કે Qr code tray, HD ડિસ્પ્લે, અને ટર્ન બાય ટર્ન નેવિગેશન. આજ ના આ લેખમાં અમે તમને boat storm call 3 વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ જેથી આ લેખ ને અંત સુઘી વાંચજો.

Boat Storm Call 3 Launched In India

ગઈ કાલે એટલે કે 20 એપ્રીલ ના રોજ બોટ એ પોતાની નવી સ્માર્ટવોચ સ્ટોર્મ કોલ 3 લોન્ચ કરી છે. જેમાં તમને મેપલ mapmyindia નું built ઈન ટર્ન બાય ટર્ન નેવિગેસન ફીચર આપવમાં આવ્યું છે જે તમને હજારો શહેરો અને લાખો ગામડાંઓ  નું માર્ગદર્શન પૂરૂ પાડે છે.

આ પણ વાંચો : Samsung galaxy F15 5G ભારત માં Launched, જુઓ શું છે કિંમત અને specifications

Boat Storm Call 3 features and specifications

Skip to PDF content

બોટ સ્ટોર્મ કોલ 3 ના સ્પીસીફિકેશન ની વાત કરીએ તો આમાં ઘણા ફીચર આપવા માં આવ્યા છે જે તમે નીચે જોઈ શકો છો.

  • બોટ સ્ટોર્મ કોલ 3 માં QR code tray આપવામાં આવ્યુ છે જેમાં તમે 5 QR code સેવ અને એક્સેસ કરી શકો છો.
  • આ સ્માર્ટવોચ માં mapple mapmyindia નો ડેટા નો ઉપયોગ કરીને બનાવવાં માં આવી છે. જેમાં built ઈન ટર્ન બાય ટર્ન નેવિગેસન ફીચર આપવમાં આવ્યું છે જે તમને હજારો શહેરો અને લાખો ગામડાંઓ  નું માર્ગદર્શન પૂરૂ પાડે છે.
  • આ સ્માર્ટવોચ માં તમને ક્રેસ્ટ એપ ના ફિટનેસ ચેલેન્જ આપવા માં આવશે જેની મદદ થી તમે તમારા ફિટનેસ ગોલ ને મેળવી શકશો.
  • બોટ સ્ટોર્મ કોલ 3 માં 240 x 284 resolution વાળી 1.83 ઇંચ ની HD ડિસ્પ્લે આપવા માં આવી છે.
  • 550 નીટ્સ પિક બ્રાઇટનેસ
  • આમાં તમને 7 દિવસ સુધી ચાલે તેવી 230mAh ની બેટરી આપવામાં આવી છે.
  • આમાં તમને DIY watch face studio આપવામાં આવ્યો છે જેની મદદ થી તમે તમારા ફેસ ને તમારી મનપસંદ ડિઝાઇન સાથે કષ્ટમાઈઝ કરી શકો છો.
  • કોલ 3 માં તમને તમારી એક્ટિવિટી માટે બોટ કોઇન આપવા માં આવે છે જેને યુઝર્સ બોટ ની વેબસાઇટ અથવા એપ પર રિડીમ કરી ને વાઉચર મેળવી શકે છે.
  • આના સિવાય આમાં બ્લુટુથ કોલિંગ, ડાયલ પેડ, માઇક, સ્પીકર અને સેવ કોન્ટેક્ટ જેવા ફીચર આપવા માં આવ્યા છે.

Boat Storm Call 3 Price

બોટ સ્ટોર્મ કોલ ૩ ની લોન્ચિંગ કિંમત 1099 છે, જેને તમે ઓનલાઇન ફ્લિપકાર્ટ અને બોટ ની વેબસાઇટ પર થી ખરીદી શકો છો. અને આ સ્માર્ટવોચ ચાર કલર માં ઉપલબ્ધ છે : બ્લેક, ગ્રીન, પિંક, અને સિલ્વર મેટલ. આ માર્કેટ ની પહેલી સ્માર્ટ વોચ છે જેમાં ટર્ન બાય ટર્ન નેવિગેસન ફીચર આપવા માં

વધુ વાંચો :-

Bandhan Bank Bharti 2024 I બંધન બેન્ક માં 10 પાસ ઉપર 7100 જગ્યાની ભરતી આવી

Hero Karizma XMR : હીરો નું આ બાઈક માર્કેટ માં મચાવી રહ્યું છે તુફાન… Vital khabar

Samsung galaxy F15 5G ભારત માં Launched, જુઓ શું છે કિંમત અને specifications

 

Share
Published by
Jayveer Badhiya

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

4 weeks ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

2 months ago