SIR ઝુંબેશ બાદ ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા, ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 73.73 લાખ નામ દૂર
SIR ઝુંબેશ બાદ ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા, ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 73.73 લાખ નામ દૂર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR – Special Intensive Revision) પૂર્ણ થયા બાદ રાજ્યના કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા 4,34,70,109 પર આવી પહોંચી છે. આ ઝુંબેશ દરમિયાન ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કુલ 73,73,327 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. કેન્દ્રીય … Read more