ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 – જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ – જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU) અને સાર્દાર કૃષિ યુનિવર્સિટી (SDAU) દ્વારા 2025માં કુલ 227 જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો તમે પણ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો અને ગ્રેજ્યુએટ છો તો તમારા માટે આ એક શ્રેષ્ઠ તક છે. જુનિયર … Read more