Vivo y18 and y18e, ફક્ત 7000 હજાર રૂપિયા માં વિવો એ લોન્ચ કર્યો નવો ફોન અને 4GB RAM
નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે નવા સ્માર્ટફોન વિશે ની જાણકારી લઈ ને આવ્યા છે જેનું નામ vivo y18 અને y18e છે, જેની કિંમત ફક્ત 7000 હજાર રૂપિયા છે જેમાં તમને 4GB ની RAM, ફૂલ એચડી ડિસ્પ્લે, અને મોટી બેટરી આપવામાં આવી છે. વિવો એ લાંબા સમય પછી પોતાનો બજેટ ફોન ભારત માં લોન્ચ કર્યો … Read more