Dhurandhar’s World Collection: વિશ્વભરમાં ધુરંધરનો દબદબો, 14 દિવસમાં પાર કર્યો 700 કરોડનો આંક
Dhurandhar’s World Collection: વિશ્વભરમાં ધુરંધરનો દબદબો, 14 દિવસમાં પાર કર્યો 700 કરોડનો આંક આદિત્ય ધરના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ ‘ધુરંધર’એ રિલિઝ બાદ બોક્સ ઓફિસ પર એવો તોફાન મચાવ્યો છે કે સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે. રણવીર સિંહ અને અક્ષય ખન્ના સ્ટારર આ સ્પાય થ્રિલર ફિલ્મે માત્ર 14 દિવસમાં જ ₹700 કરોડથી વધુની કમાણી … Read more