Bajaj Pulsar NS400, આવતી કાલે થસે લોન્ચ, જાણો શું રહેશે કિંમત અને specs
Bajaj Pulsar NS400 : નમસ્કાર મિત્રો ! આજ ના આ લેખ માં અમે તમને નવા સ્પોર્ટ્સ બાઈક વિશે જમાવવા ના છીએ જેનું નામ bajaj pulsar NS400 છે. જેને બજાજ કંપની કાલે લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં ગ્રાહકોને ઘણા બધા ફીચર આપવા માં આવ્યા છે, જેવા કે bluetooth કનેક્ટિવિટી, ડિજિટલ સ્પીડો મીટર, ડિજીટલ ઈન્સટુમેન્ટ ક્લસ્ટર … Read more