Gujarat weather : ગુજરાત માટે 48 કલાક ભારે ! આ જિલ્લાઓ માં પડશે કાળજાળ ગરમી,
Gujarat Weather : ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે રાજ્યના ચાર જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણીની સાથે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયો છે, જેના કારણે લોકોને ગરમીથી બચવા માટે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. આ લેખમાં અમે … Read more