ગુજરાત ઉપર ત્રાટકી શકે છે વાવાઝોડું: અરબી સમુદ્રમાં ઉભું થતું ચક્રવાત લાવશે ભારે વરસાદ
વાવાઝોડું: ગુજરાતના ખેડૂતો, નાગરિકો અને વહીવટી તંત્ર માટે મહત્વના સમાચાર! ભારતીય હવામાન વિભાગે (IMD) ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ઉદ્ભવી રહેલું ચક્રવાતી તંત્ર આ વરસાદનું મુખ્ય કારણ બનશે. હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ, આ ચક્રવાતી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવી રહી છે, જેના પરિણામે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે … Read more