ગુજરાતમાં માવઠાની આગાહી: 8 જિલ્લામાં 10:30 વાગ્યા સુધી કમોસમી વરસાદની સંભાવના
ગુજરાત રાજ્યમાં કમોસમી પલટો ગુજરાતના હવામાનમાં હાલ નોંધપાત્ર પલટો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર મહિના દરમિયાન ઠંડી સાથે માવઠાની આગાહી રાજ્યમાં વાતાવરણમાં અનિચ્છનીય ફેરફારો દર્શાવી રહી છે. હવામાન વિભાગે જાહેરાત કરી છે કે આજે શુક્રવારના રોજ સવારે 10.30 વાગ્યા સુધી રાજ્યના 8 જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. આજના આગાહીના વિસ્તારો સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, … Read more