કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને મળશે રૂપિયા 75000 ની સહાય
ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિભાગ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ખેડૂતોને ખેતી કામોમાં અવનવી રીતો અપનાવીને પાક ઉત્પાદન વધારી તે માટે સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. જેના માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. આઇ … Read more