સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ 2025 માટે કોન્સ્ટેબલ/ડ્રાઈવર અને કોન્સ્ટેબલ/ડ્રાઈવર-કમ-પંપ ઓપરેટર પદોની ભરતી માટે જાહેરાત કરી છે. આ ભરતીમાં કુલ 1124 જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાં 845 કોન્સ્ટેબલ/ડ્રાઈવર અને 279 કોન્સ્ટેબલ/ડ્રાઈવર-કમ-પંપ ઓપરેટર પદો શામેલ છે.
આ સરકારી નોકરી માટે ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે, અને પસંદગી બાદ તેમને પગાર સ્તર-3 મુજબ ₹21,700 થી ₹69,100 સુધીનો પગાર મળશે. સંપુર્ણ માહિતી માટે આ લેખને અંત સુધી વાંચજો જેથી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી રહે.
આ પણ વાંચો : પોસ્ટ ઓફિસ માં આવી 21 હજાર પદ ઉપર ભરતી! અહી જાણો સંપૂર્ણ માહિતી
પસંદગી પ્રક્રિયા ની વાત કરીએ તો,
આ ભરતી પ્રક્રિયા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક પ્રદાન કરે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનાઓ ધ્યાનથી વાંચે અને સમયસર અરજી કરી દે.
આવી જ અન્ય અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.
Union Bank of India માં આવી 2691 જગ્યા માટે ભરતી, છેલ્લી તારીખ 3 માર્ચ, વહેલા તે પહેલા
IOCL Jobs 2025 : ઇન્ડિયન ઓઇલમાં આવી નવી ભરતી, 10 પાસ અને 12 પાસ પણ કરી શકે છે અરજી !
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…
ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…
ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…
ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…