Citroen basalt
Citroen basalt Launched : Citroen એ હાલ માં ભારતમાં નવી બેસાલ્ટ કુપ SUV ને 7.99 લાખ (એક્સ શોરૂમ ભારત) શરૂઆતી કિંમતે લોન્ચ કરી છે. બેસાલ્ટ કંપનીએ ભારત માટે Citroen સી ક્યુબ્ડ ના ચોથા પ્રોગ્રામ પર આધારિત મોડલ છે, જે પરંપરાગત મીડસાઈઝ એસયુવી તરીકે સેવા આપે છે. બેસાલ્ટ ની આ એસયુવી ટાટાની કૂપ એસયુવી સાથે સીધી ટક્કર લેશે.
બેસાલ્ટે તેના આધાર ને C3 એરક્રોસ સાથે શેર કરી છે. ફેસિયા એકદમ એસયુવી જેવી લાગે છે. જો કે આ એસયુવી માં સૌથી મોટા ફેરફાર બાજુના અને પાછળ ના ભાગ માં જોવા મળે છે. આ એસયુવી માં એક અનોખી ઢાળ વાળી છત, ફરીથી ડિઝાઈન કરેલ LED ટેલ લેમ્પ, નવા એલોય વ્હીલસ અને ચંકી ડ્યુઅલ ટોન રીયર બમ્પર આપવામાં આવ્યા છે.
Skip to PDF contentબેસાલ્ટ ની આ એસયુવી પાંચ મોનોટોન કલર ઓપ્શન માં ઉપલબ્ધ છે – પોલર વ્હાઇટ, સ્ટીલ ગ્રે, પ્લેટિનમ ગ્રે, ગોનેટ રેડ અને કોસમો બ્લુ. પોલર વ્હાઇટ અને ગોનેટ રેડ ના ઓપ્શન માં કોન્ટ્રાસ્ટ બ્લેક રૂફ પણ જોવા મળે છે.
આ પણ વાંચો : Bangladesh News Live : તમામ ભારતીય અરજી કેન્દ્રો અત્યારે બંધ ! 19,000 કરતા વધારે ભારતીયો ફસાયા
જ્યારે અંદર ની બાજુમાં , બેસાલ્ટ C3 એરક્રોસથી ડેસબોર્ડ પર બેસાલ્ટ વહન કરે છે, થોડા ઘણા ફેરફારો માટે સાચવે છે જેમ કે કોન્ટોર્ડ રીઅર હેન્ડરેસ્ટ તેમજ પાછળ ની સીટો માટે adjustable જાઘ સપોર્ટ, જે આ સેગમેટ નું પહેલું લક્ષણ છે. બેસાલ્ટ ની આ એસયુવી માં 470 લિટર ની બૂટ ક્ષમતા ધરાવે છે.
Citroen basalt ના ફીચર માં વાયરલેસ એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઑટો સાથે 10.2 ઈંચ ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સીસ્ટમ, ઓટો કલાઈમેટ કંટ્રોલ, ડિજિટલ ઈન્સટુમેન્ટ ક્લસ્ટર, 16 ઈંચ ના ડાયમંડકટ એલોય વ્હીલ, અને પાછળ ના એસી વેન્સ આપવામાં આવ્યા છે. સલામતી ને ધ્યાને રાખીને આમાં 6 એર બેગ, પાછળ ના ભાગ માં પાર્કિંગ કેમેરો, ઈલેક્ટ્રોનિક સ્ટબિલિટી અને ટાયર પ્રેશર મોનીટરીંગ વગેરે સલામતીઓ આપવામાં આવી છે.
બેસાલ્ટ ને પાવર આપવા માટે બે 1.2 લિટર પેટ્રોલ એન્જિન ઓપ્શન આપવામાં આવ્યા છે. 82hp, 115nm કુદરતી એસપિરેટેડ યુનિટ અને 110hp ટર્બો પેટ્રોલ એન્જિન. ટર્બો પેટ્રોલ એન્જિન માં કા તો 6 સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ જેમાં તે 190nm જનરેટ કરે છે. અથવા તો 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક જ્યાં તે 205Nm જનરેટ કરે છે.
નોંધ : સીટ્રોએન બેસાલ્ટએ તેની શરૂઆતી કિંમત જ જાહેર કરી છે. આગામી દિવસો ની અંદર સંપુર્ણ ભાવ યાદી જાહેર કરશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવા માં આવી રહી છે. સીટ્રોએન બેસાલ્ટ ટાટાની નવી curvv ને સીધી ટક્કર આપશે, આ એસયુવી ની સીધી હરીફાઈ હ્યુન્ડાઈ ક્રેટા,હોન્ડા એલિવેટ, અને કિયા સેલ્ટોસ સાથે છે.
આજ ના આ લેખ માં અમે તમને Citroen basalt વિશે સંપુર્ણ જાણકારી આપી છે. ટેક, ઓટોમોબાઇલ, સરકારી યોજના, જોબ્સ વગેરે ના સમાચાર વાચવા માટે Vital khabar WhatsApp group ને જોઈન કરો.
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
MRF Tyres bharti: નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…
PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…
આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…
પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…
Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…
ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં…
View Comments