જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ
E Olakh : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ :- નમસ્કાર મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવવાના છીએ કે તમે ઘરે બેઠા મોબાઈલ દ્વારા જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરી શકો છો, મિત્રો આજના આ ડિજિટલ યુગમાં જન્મ પ્રમાણપત્ર કેટલું અગત્યનું છે એ તો તમને બધાને ખબર જ હશે, કારણ કે આજના આ સમયમાં આપણે જન્મ પ્રમાણપત્ર વિના કશું જ કામ કરી શકતા નથી, એટલા માટે બાળક જ્યારે જન્મે ત્યારે તેનું જન્મ પ્રમાણપત્ર બનાવવું બહુ જ જરૂરી હોય છે.
પરંતુ ઘણા માતા પિતા તેમના બાળકનું જન્મ પ્રમાણપત્ર તે સમયે બનાવી શકતા નથી, એટલા માટે ઘણા વાલીઓનો પ્રશ્ન હોય છે કે જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ ઘરે બેઠા કઈ રીતે કરવું તો મિત્રો આજના આ લેખમાં અમે તમને એ જ માહિતી આપવાના છીએ કે તમે ઘરે બેઠા જન્મ પ્રમાણપત્ર કઈ રીતે મેળવી શકો છો.
આજના આ ડિજિટલ યુગમાં બાળક જ્યારે પણ જન્મે ત્યારે તેનું જન્મ પ્રમાણપત્ર બનાવવું ફરજિયાત હોય છે અને બાળકની નોંધણી કરાવવી પણ ફરજિયાત હોય છે, એટલા માટે જલ્દીથી જલ્દી કોઈ પણ બાળકનું જન્મ પ્રમાણપત્ર બનાવડાવી દેવું જોઈએ.
જો મિત્રો તમે પણ ઘરે બેઠા તમારા બાળકનું જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો તમારે આ લેખને અંત સુધી વાંચવાનો છે આજના આ લેખમાં અમે તમને જણાવવાના છીએ કે તમે ઘરે બેઠા ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો.
જે પણ બાળકનું હજી સુધી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી અને તે બાળકના માતા-પિતા એવું ઈચ્છે છે કે તે ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરે તો તેમની પાસે નીચે આપેલા બધા જ દસ્તાવેજ હોવા જોઈએ તો જ તે ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે.
જો તમે મૃત્યુ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માંગો છો તો તમારે ઉપર આપેલી માહિતી પ્રમાણે જ e-olakh ઓફિસિયલ વેબસાઈટ ને ખૂલવાની જ છે, ત્યારબાદ જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો તે જ રીતે મૃત્યુ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું રહેશે.
1. E olakh ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
જવાબ :- E olakh ની ઓફિશિયલ વેબસાઈટ https://eolakh.gujarat.gov.in/ આ છે.
2. બાળકનું જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે શું જોઈએ?
જવાબ :- તમારા બાળકનું જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે રજીસ્ટર મોબાઈલ નંબર અથવા તો એપ્લિકેશન નંબર હોવો જરૂરી છે.
3. શું જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકીએ?
જવાબ:- જો તમારી પાસે રજીસ્ટર મોબાઈલ નંબર હોય અથવા એપ્લિકેશન્સ નંબર હોય તો તમે જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.
આ વાંચો :- Ikhedut Portal 2024 : ગુજરાત ના દરેક ખેડૂત ને મળશે લાભ અહી થી કરો અરજી
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…
gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…
જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…
વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…
આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…
View Comments
Good