Sarkari Job

GSSSB ભરતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આવી મોટી ભરતી ની જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી

GSSSB ભરતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આવી મોટી ભરતી ની જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી

GSSSB ભરતી : નમસ્કાર મિત્રો આજના લેખમાં અમે તમારા માટે એક બહુ જ મસ્ત ભરતી લઈને આવ્યા છીએ, મિત્રો આ ભરતીનું નામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે. ગૌણ સેવા પસંદગી મંડળમાં વિવિધ પદો પર ભરતી કરવામાં આવે છે. આ ભરતી કેટલા પદો ઉપર કરવામાં આવે છે કેટલી શૈક્ષણિક લાયકાત જોઈએ છે અને તેના વગર ઘણા બધા પ્રશ્નો તમારા હશે જે બધા જ પ્રશ્નોનું સમાધાન તમને આ લેખમાં મળવાનું છે તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

જો મિત્રો તમે એક સરકારી ભરતી ની રાહ જોઈને બેઠા હોવ તો તમારા માટે આ બહુ જ મસ્ત મોકો છે તમે આ ભરતી માટે તમારી અરજી કરી શકો છો, તમારા મનમાં સવાલ હશે કે આ GSSSB ભરતી માટે અરજી કઈ રીતે કરવી તો મિત્રો તમે ચિંતા કરશો નહીં આ લેખમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે તમે ઘરે બેઠા મોબાઈલ દ્વારા આ ભરતીમાં અરજી કઈ રીતે કરી શકો છો. તમારે માત્ર આલેખને અંત સુધી વાંચવાનો છે અને જે પણ તમારા મિત્રો સરકારી ભરતી ની રાહ જોઈને બેઠા છે તેમને તમારે આ લેખને શેર કરવાનો છે તો ચાલો મિત્રો આ લેખની શરૂઆત કરીએ.

 

GSSSB ભરતી કેટલા પદો ઉપર આવી છે?

મિત્રો તમારામાંથી ઘણા લોકોનો સવાલ હશે કે ગુજરાત ગ્રામ સેવા પસંદગી મંડળ દ્વારા કેટલા પદો ઉપર ભરતી કરવામાં આવી છે તો મિત્રો અમે તમને જણાવવા માંગીએ છીએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 502 પદો ઉપર ભરતી કરવામાં આવી છે, અને અત્યારે મિત્રો આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો જો તમે અરજી કરવા ઈચ્છતા હોય તો જલ્દીથી અરજી કરી શકો છો, ઓનલાઇન અરજી પ્રક્રિયા એક જુલાઈ 2024 થી શરૂ થઈ હતી અને તે 20 જુલાઈ 2024 ના દિવસે સમાપ્ત થશે તો જલ્દીથી આ ભરતીમાં અરજી કરવા વિનંતી.

Skip to PDF content

આ વાંચો:- Infinix Note 40s 4G લોન્ચ પહેલાં જ જાહેર કર્યા અદભુત ફીચર અને specs, જાણો શું રહેશે કિંમત અને ક્યારે થશે લોન્ચ ?

GSSSB ભરતી વીશે તમામ માહિતી

આ પતિને લઈને તમારા મનમાં ઘણા બધા સવાલો હશે જેમ કે આ ભરતી માટે વહી મર્યાદા કેટલી રાખવામાં આવી છે કેટલી શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી છે? આવશ્યક દસ્તાવેજો કયા છે આ ભરતી માટે ફી કેટલી ભરવાની આ તમામ સવાલોના જવાબ તમને GSSSB ભરતી ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર મળી જશે તો તમે ત્યાં જઈને આ બધા જ સવાલોના જવાબ મેળવી શકો છો અને આ પરથી વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી શકો છો.

GSSSB ભરતી માં અરજી કઈ રીતે કરવી?

આ ભરતી માં ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે તેની અધિકાર એક વેબસાઈટ ઉપર જવાનું છે.

https://gsssb.gujarat.gov.in આ તેની અધિકારિક વેબસાઈટ છે.

આ વેબસાઈટમાં તમને હોમ પેજ ઉપર Latest Update નો ઓપ્શન મળશે તેના ઉપર ક્લિક કરવાનું છે.

અહીં તમને આ ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મળશે.

ત્યારબાદ તમારે https://ojas.gujarat.gov.in અહીં તમારો ફોટો અને તમારી સહી સાથે આવશ્યક દસ્તાવેજો અપલોડ કરવાના છે.

હવે તમારી જે પણ ફ્રી હોય તેને ત્યાં ચૂકવવાની છે અને ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું છે.

આ રીતે તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીમાં તમારી અરજી કરી શકો છો.

આ લેખ વાંચો :- પાનકાર્ડ માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી? અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા | Pan Card Create 2024

Recent Posts

Kapas Sahay Yojana Gujarat 2026 : કપાસ વાવતાં ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 14 હજાર સુધીની સહાય, છેલ્લી તારીખ પહેલા કરો અરજી

Kapas Sahay Yojana Gujarat 2026: નમસ્કાર મિત્રો! રાજ્યના ખેડૂતોને કપાસના પાકનું ઉત્પાદન વધારવા અને આધુનિક…

3 weeks ago

MRF Tyres bharti 2026: 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી માટે મોટી તક! રહેવા, જમવાનું બધું કંપની તરફથી

MRF Tyres bharti:  નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…

2 months ago

PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !

PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…

2 months ago

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…

2 months ago

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…

3 months ago

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…

3 months ago