Categories: Trending

ગુજરાત પોલીસ ભરતી કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે આવશે પરીક્ષા અને પરિણામ

ગુજરાત પોલીસ ભરતી કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે આવશે પરીક્ષા અને પરિણામ

ગુજરાત પોલીસ ભરતી કાર્યક્રમ :- નમસ્કાર વિદ્યાર્થીમિત્રો ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા પીએસઆઇ અને એલ.આર.ડી ની ભરતી બહાર પાડેલ છે જેમાં અત્યારે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે આમ તો આ ભરતી વિશે દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે પરંતુ વિદ્યાર્થી મિત્રો આજના આ લેખમાં અમે તમને પીએસઆઇ અને એલ આર ડી વિશે નો કાર્યક્રમ આજના આપવાના છીએ.

વિદ્યાર્થી મિત્રો આજના આ લેખમાં તમને ગુજરાત પોલીસ ભરતી કાર્યક્રમ ની માહિતી મળવાની છે કે તમારી પીએસઆઇ અને એલઆરડી ની પરીક્ષા ક્યારે લેવાય શકે છે ક્યારે જતા આવી શકે છે શારીરિક કસોટી ક્યારે આવી શકે છે તેના વગર પણ આપણે ઘણી બધી માહિતી મેળવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો તમને આજના આ લેખથી ઘણું બધું જાણવા મળશે.

આ પણ વાંચો : પોસ્ટ ઓફિસ ભરતી 2024 I પોસ્ટ ઓફિસમાં ડ્રાઇવરની મોટી ભરતી, આ રીતે કરો આવેદન

અત્યાર સુધી એલ આર ડી અને પીએસઆઇ માટે લગભગ ત્રણ લાખ જેટલા ફોર્મ ભરાઇ ગયા છે અને અત્યારે પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, પોલીસ ભરતી માટે પહેલી એપ્રિલથી કરીને આવેદન પત્ર શરૂ થઈ ગયા હતા અને 30 એપ્રિલ સુધી તમે બધા જ વિદ્યાર્થીઓ આ પોલીસ ભરતીમાં આવેદન કરી શકશો. હસમુખભાઈ પટેલ દ્વારા એવું પણ ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે કે જે પણ વિદ્યાર્થીઓની હાલમાં ઉંમર નથી થતી એ વિદ્યાર્થીઓ ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરી શકે છે જો ત્યારે તેમની ઉંમર થઈ જતી હોય તો.

ગુજરાત પોલીસ ભરતી નો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે આવશે પરીક્ષા અને પરિણામ

ગુજરાત પોલીસ ભરતી કાર્યક્રમ

વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે શારીરિક કસોટી વિશે વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી ની શારીરિક કસોટી નવેમ્બર ડિસેમ્બર મહિના 2024 માં આવી શકે છે, અને તેનું પરિણામ જાન્યુઆરી 2025 માં જાહેર થઈ જશે.

બિન હથીયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લેખિત પરીક્ષા ક્યારે યોજાઇ શકે તેની તારીખ વિશે આપણે વાત કરીએ તો જાન્યુઆરી ફેબ્રુઆરી 2025 માં લેખિત પરીક્ષા યોજાય શકે છે અને આ લેખિત પરીક્ષાનું પરિણામ માર્ચ 2025 માં જાહેર થઈ શકે છે, લેખિત પરીક્ષા-2 ઓગસ્ટ 2025 માં યોજાઇ શકે છે અને તેના પરિણામની વાત કરીએ તો સપ્ટેમ્બર 2025 માં તેનું પરિણામ જાહેર થઈ શકે છે.

લોકરક્ષક કેડર પરીક્ષા કાર્યક્રમ

લોકરક્ષક કેડર ની પરીક્ષા ફેબ્રુઆરી 2025 માં યોજાઈ શકે છે, અને આ પરીક્ષાનું પરિણામ એપ્રિલ 2025 માં જાહેર થઈ શકવાની સંભાવના છે તો વિદ્યાર્થી મિત્રો આ સોશિયલ મીડિયાના રિપોર્ટ્સ ના આધારે અમે તમને માહિતી આપી રહ્યા છીએ.

નોંધ :- વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે આ પરીક્ષા ની તારીખ માત્ર અનુમાન છે આ તારીખમાં થોડા ઘણો ફેરફાર થઈ શકે, પરંતુ જો તમારે સારી રીતે તૈયારી કરવી હોય તો તમે આ તારીખ પ્રમાણે તૈયારી કરી શકો છો. આગળના સમયમાં આ ગુજરાત પોલીસ ભરતી કાર્યક્રમ માં થોડા ઘણો ફેરફાર થઈ શકે છે જેની તમારે નોંધ લેવાની છે.

પોલિસ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું?

વિદ્યાર્થી મિત્રો આપણી આગળ પોલીસ ભરતી કાર્યક્રમ વિશે વાત કરી હવે આપણે એ જોવાના છીએ કે પોલીસ ભરતી માટે ફોર્મ કઈ રીતે ભરી શકાય,

જો વિદ્યાર્થી મિત્રો તમારે પોલીસ ભરતીમાં ફોર્મ ભરવું હોય તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો સૌપ્રથમ તમારે આની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું છે, ojas.gujarat.gov.in આ પોલીસ ભરતી માટે ઓફિસિયલ વેબસાઈટ છે તેમાં જઈને તમે ઓનલાઇન આવેદન કરી શકો છો જો તમને આવેદન કરતા ના આવડતું હોય તો તમે youtube ઉપર વિડીયો જોઈ શકો છો અને પછી પોલીસ ભરતીમાં ફોર્મ ભરી શકો છો.

આ વાંચો :-

બોર્ડ પરીક્ષા પરિણામ ક્યારે આવશે? ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ આ તારીખે આવશે, પેપર ચકાસણી પૂર્ણ!

ધોરણ ૧૦ અને ૧૨ ની પરિણામ તારીખ જાહેર જાણો ક્યારે આવશે results

Infinix Note 40 Pro 5G & Infinix Note 40 Pro+ : infinix એ ભારત માં લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન

View Comments

Recent Posts

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

2 days ago

Result Std 10 And 12 || રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…

4 days ago

Top 5 Demanding Courses 2026 : ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?

ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ : શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…

2 weeks ago

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

2 months ago