New Hyundai Alcazar
Hyundai Alcazar : હ્યુન્ડાઈ એ તેની નવી SUV ફેસલિફ્ટેડ Hyundai Alcazar માટે બુકિંગ શરૂ કરી દીધી છે. દક્ષિણ કોરિયન કાર નિર્માતા કંપની જાહેરાત કરી છે કે નવી SUV 9 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. આ ત્રણ પંક્તિની SUV ચાર વેરીઅન્ટમાં અને નવ કલર ઓપ્શન માં ઓફર કરવામાં આવશે. સાથે આ SUV છ અને સાત સીટ અને બે એંજીન વિકલ્પ માં આપવામાં આવશે.
ક્રેટા પર આધારિત, અલ્કઝાર ફેસ્લીફ્ટ એચ-આકારના LED DRLs ની સાથે સ્પ્લિટ હેડલાઇટ ડિઝાઈન જેવા styling સંકેતો મળે છે. ફ્રન્ટ ફેસિયાને લંબચોરસ આકાર ની ક્વાડ LED હેડલાઇટ સાથે કાળી ફ્રન્ટ ગ્રિલ પણ ઓફર કરવામાં આવી છે.
આગળ અને પાછળ ના બમ્પરની આસપાસ સિલ્વર ફ્રેમ આપવામાં આવી છે. સાઈડ પ્રોફાઈલ ટોચ ના વેરીઅન્ટસ્ માટે 18 ઈંચ ના વ્હીલ્સ સાથે તેમાં સ્કીડ પ્લેટ્સ છે. પાછળના ભાગમાં Alcazar ઉપર સિલ્વર રંગીન સ્ટ્રીપ ની સાથે LED કનેક્ટેડ ટેલ લાઇટ ધરાવે છે. Alcazar ની બાહ્ય ડિઝાઈન ક્રેટા એન લાઈન જેવી જ છે.
કેબિન ક્રેટા જેવી જ ડિઝાઈન ડિઝાઈન આપવામાં આવે તેવી શક્યતા છે અને આ SUV ની અંદર 10.25 ઈંચ ની ડિસ્પ્લે, ઈન્સ્ટુમેન્ટ ક્લસ્ટર અને ઈન્ફોટેન્મેન્ટ સીસ્ટમ સાથે આવે તેવી સંભાવના છે. તે ફ્રન્ટ વેન્ટીલેટેડ સીટો, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક્સ ડ્યુઅલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, પ્રીમિયમ બોસ મ્યુઝિક સિસ્ટમ, વોઇસ આસિસ્ટન્ટ પેનોરોમિક સનરૂફ અને કુલ્ડ ગ્લોવ બોક્સ જેવી સુવીધાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Mahindra Thar Roxx ને બુક કરતા પહેલા જાણી લો તેના વેરીઅન્ટ વાઇજ ફીચર્સ અને કિંમત !
હ્યુન્ડાઈ અલકઝાર લેવલ 2 ADAS થી સજ્જ હશે જે 19 જેવી સુવીધાઓ આપશે, જેમ કે વાહનો, રાહદારીઓ, સાઇકલ સવારો, અનુકૂલનશીલ ક્રુઝ કંટ્રોલ, જંકશન ટરનિંગ, લેન કીપિંગ આસિસ્ટ, હાઇ બીમ આસિસ્ટ વગેરે.
હ્યુન્ડાઈ અલ્કાઝાર 2 એન્જીન ઓપ્શન સાથે આપવામાં આવ્યું છે : 1.5 લિટર ટર્બો પેટ્રોલ અને 1.5 લિટર ટર્બો ડીઝલ. ટર્બો પેટ્રોલ એન્જિન 157 bhp અને 253nm નો પાવર વિકસાવે છે, જે છ સ્પીડ મેન્યુઅલ અને સાત ડ્યુઅલ કલચ ટ્રાન્સમિશન ની પસંદગી આપે છે. જ્યારે બીજી તરફ ડીઝલ એન્જિન 114 bhp અને 250 nm torque જનરેટ કરે છે, જેમાં 6 સ્પીડ મેન્યુઅલ અથવા 6 સ્પીડ ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર સાથે સંકળાયેલું છે.
હ્યુન્ડાઈ ની નવી SUV Alcazar ને બુક કરવા માં રસ ધરાવનાર કોઇ પણ વ્યક્તિ સમગ્ર ભારતમાં હ્યુન્ડાઈ ની ડીલર ની મુલાકાત લઈ અથવા તો નીચે ની લીંક ના માઘ્યમ થી બુક કરાવી શકો છો.
દરરોજ ટેક, ટ્રેડિંગ, સરકારી યોજના, જોબ્સ, ઓટોમોબાઇલ્સ, તથા હવામાન અંગે ના નવા અપડેટ્સ જાણવા માટે અમારા whatsapp group ને જોઈન કરો.
Oppo F27 5G ભારતમાં લોન્ચ, આ સ્માર્ટફોન સાથે મળશે Halo Light Ring ડિઝાઈન અને AI કૅમેરા !
ફ્રી સાઇકલ યોજના 2024 || સાયકલ ખરીદવા માટે સરકાર આપશે ₹2700 ની સહાય, જાણો કઈ રીતે?
બનાસકાંઠાની મહિલાઓ દર વર્ષે દૂધ વેચીને કમાય છે કરોડો રૂપિયા, અહીં જાણો સંપૂર્ણ માહિતી
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…
gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…
જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…
વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…
આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…