IOCL Vacancy 2025 : ઇન્ડિયન ઓઇલ નિગમ લિમિટેડ (IOCL) એ 2025 માટે 313 એપ્રેન્ટિસ પદોની ભરતીની જાહેરાત કરી છે, જે ભારતના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે. આ ભરતીમાં ટ્રેડ એપ્રેન્ટિસ, ટેકનિશિયન એપ્રેન્ટિસ અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ પોસ્ટ શામેલ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 7 ફેબ્રુઆરી 2025 સુધી ઑનલાઇન અરજી કરી શકે છે.
આ લેખમાં એમ તમને આ ભરતી વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરીશું જેથી આર્ટિકલ ને અંત સુધી વાંચજો. અરજી કેવી રીતે કરવી? યોગ્યતા શું જોઈએ ? શૈક્ષણીક લાયકાત કેટલી જોઈએ? વગેરે. પ્રશ્નો ના જવાબ આ આર્ટિકલમાં તમને મળી જશે.
ખાલી જગ્યાઓનું વિભાજન:
કુલ: 313 પદો
રાજ્યવાર ખાલી જગ્યાઓ:
| રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ | પોસ્ટની સંખ્યા |
|---|---|
| મહારાષ્ટ્ર | 174 |
| ગુજરાત | 63 |
| ગોવા | 6 |
| મધ્ય પ્રદેશ | 43 |
| છત્તીસગઢ | 18 |
| દમણ અને દીવ | 6 |
| દાદરા અને નગર હવેલી | 3 |
પાત્રતા માપદંડ:
સરકારી નિયમો અનુસાર SC/ST/OBC/PwBD ઉમેદવારો માટે ઉંમર મર્યાદામાં છૂટછાટ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : આ 7 આઈડિયા થી તમે પણ ઘરે બેઠા બેઠા amazon અને Flipkart થી પૈસા કમાવી શકો છો ! અહી જાણો 7 આઈડિયા
આ ભરતી પ્રક્રિયા IOCL સાથે કારકિર્દી શરૂ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે ઉત્તમ તક પ્રદાન કરે છે. વધુ માહિતી અને સચોટ વિગતો માટે, કૃપા કરીને IOCLની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
આવી જ અન્ય અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.
બેંક ઓફ બરોડા માં આવી બમ્પર ભરતી, 1200 થી વધુ જગ્યા પર ભરતી, અરજી કરવા માટે અહીં ક્લિક કરો
RRB Group D ભરતી 2025: રેલવે વિભાગમાં ગ્રુપ ડી માં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…
મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…
ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…
ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…
ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…