આજનો સોનાનો ભાવ 22 કેરેટ : ઘણા દિવસોથી સોના ભાવમાં ખૂબ તેજી ચાલી રહી છે. અને એમાં લગ્નની સીઝન પણ શરૂ થઈ ગઈ છે. આજે સોનાનાં ભાવની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઇએ કે આજે ચાંદીનો ભાવ 96,400 રૂપિયા રહ્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં ચાંદી રૂ.3000 મોંઘી થઈ ગઈ હતી.
સોના અને ચાંદીના ભાવમાં સતત વધારા વચ્ચે આખરે આજે બ્રેક લાગી છે, 20 જાન્યુઆરી 2025 ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોધવામાં આવ્યો હતો. નવા વર્ષની શરૂઆતથી જ સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં 1460 રૂપિયા નો વધારો જોવા મળ્યો હતો.
20 જાન્યુઆરી 2025 ના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. હાલમાં, 24 કેરેટ સોનાના ભાવ ઘટીને 81,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે. છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનું 1460 રૂપિયા 22 કેરેટ સોનું 1350 રૂપિયા મોઘું થયું હતું.
અમદાવાદમાં આજે સોનાનો ભાવ 74,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 81,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો.
સોનાના ભાવની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે એક કિલો ચાંદીનો ભાવ 96,400 રૂપિયા નોંધાયો હતો. છેલ્લા એક અઠવાડિયામાં ચાંદી 3000 રૂપિયા મોંઘી થઈ ગઈ હતી જે હવે ઘટીને 96,400 રૂપિયા થઈ છે.
આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…
મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…
ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…
ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…
ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…