LIC કન્યાદાન પોલિસી: LIC (Life Insurance Corporation of India) કન્યાદાન પોલિસી એક એવી વિમા ની યોજના છે જે ખાસ કરીને દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ પોલિસી ન માત્ર દીકરીના શિક્ષણ અને લગ્ન માટે નાણાકીય મદદ આપે છે, પરંતુ તેના ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા પણ પૂરી પાડે છે.
આ આર્ટિકલમાં અમે તમને વિસ્તૃત માહિતી પ્રદાન કરીશું જેમ કે આ પોલિસી શું છે, તેના ફાયદા, પ્રીમિયમ અને પરત મળતી રકમ વગેરે પ્રશ્નો ના જવાબ આર્ટિકલમાં આપીશું જેથી આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો. જેથી તમને તમારાં બધા પ્રશ્નોના જવાબ મળી રહે. તો ચાલો શરૂ કરીએ.
LIC કન્યાદાન પોલિસી LIC Jeevan Lakshya યોજના પર આધારિત છે. આ પોલિસી ખાસ કરીને પિતા કે માતા માટે છે જે તેમના દીકરીના ભવિષ્ય માટે નાણાકીય આયોજન કરવા માંગે છે. આ યોજનામાં, જો પોલિસીધારકનું અમુક કારણસર મૃત્યુ થાય છે, તો તેમની દીકરીને નક્કી કરેલી રકમ સમયાંતરે મળતી રહે છે.
આ યોજના લાંબા ગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તે જીવન વીમા અને બચત બંનેને જોડે છે.
માની લો કે તમે દર મહિને ₹3445 જમા કરાવો છો, અને તમે આ પોલિસી 25 વર્ષ માટે લો છો.
આ પ્લાન અંતે, તમને લગભગ ₹22 લાખ મળે છે. આ રકમ મૅચ્યોરિટી બોનસ અને અન્ય લાભોને કારણે વધે છે.
LIC કન્યાદાન પોલિસી હેઠળ, તમને મૅચ્યોરિટી સમયે મળતી રકમમાં બોનસ અને ફાઈનલ એડિશનલ બોનસ (FAB) ઉમેરવામાં આવે છે.
મોટા પાયે, આ બધી રકમ મળીને ₹22 લાખ બને છે. જેથી તમે પણ એક દીકરીના માતા-પિતા છો તો આ તમારા માટે બેસ્ટ પોલિસી બની શકે છે.
LIC કન્યાદાન પોલિસી તમારા દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શ્રેષ્ઠ છે. જો તમે દર મહિને ₹3445 જમા કરો છો, તો 25 વર્ષ પછી તમને ₹22 લાખ મળશે. આ યોજનામાં રોકાણ કરવાથી તમે ન માત્ર તમારી દીકરીના ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડશો, પણ તેના સપનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું પણ ભરશો.
LIC કન્યાદાન પોલિસી તમારી દીકરીના ભવિષ્ય માટે શ્રેષ્ઠ ભેટ સાબિત થઈ શકે છે! જેથી તમે મારું માનો તો તમારે અત્યારે જ આ પોલિસી માં રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ આર્ટિકલમાં અમે તમને બધા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે જો તમને કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો તમે નજીકના LIC એજન્ટ નો સંપર્ક કરી શકો છો અથવા અમને પ્રશ્ન પૂછી શકો છો.
આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…
મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…
ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…
ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…
ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…