Thar Roxx
Mahindra Thar Roxx : ભારતના લોકો જે SUV ની રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ 15 ઓગષ્ટના રોજ ભારતની અંદર 5 ડુર વાળી થાર રોક્સ ને લોન્ચ કરી દીધી છે. કંપનીએ આખરે 12.99 લાખ ની શરુઆતી કિંમતે થાર રોક્સ ને લોન્ચ કરી છે, અત્યાર સુધી થાર રોક્સ ના બધા વેરીઅન્ટ ની કિંમત જાહેર કરવામાં આવી નથી, અહીં વેરિઅન્ટ મુજબ ની કિંમતો અને ફીચર્સ જણાવવામાં આવ્યા છે.
Thar Roxx MX1 માં LED પ્રોજેક્ટર હેડલેમ્પસ્, LED ટેલ લેમ્પસ્, 6 એર બેગ , 18 ઇંચ ના સ્ટીલ વ્હીલ્સ, BLD સાથે ESP , બધા મુસાફરો માટે સીટ બેલ્ટ રીમાઇન્ડર્સ, બધા મુસાફરો માટે 3-પોઇન્ટ સીટ બેલ્ટ, 26.03 સેમી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેંટ ફીચર્સ આપવામાં આવ્યું છે.
ઇલેક્ટ્રિક પાવર સ્ટેરીંગ, પુશ-બટન સ્ટાર્ટ, એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ બટન, સ્ટિયરિંગ-માઉન્ટેડ કંટ્રોલસ્, વોટ નું લિંક સસ્પેન્શન, ટાયર ડીરેક્શન મોનીટરીંગ સિસ્ટમ, FDD, 60:40 સ્પ્લિટ રિઅર સીટ, ફેબ્રિક અપહોલસ્ટરી, રીઅર એસી વેન્ટ્સ, ડ્રાઇવર સીટ હાઈટ એડજેસ્ટમેન્ટ, MID ક્લસ્ટર સાથે એનાલોગ ડાયલ્સ, 4 સ્પીકર્સ, પાવર વિન્ડો, રીઅર USB Type-C પોર્ટ, રિમોટ સેન્ટ્રલ લોકીંગ, ફેન્ડર પર LED ટર્ન ઇન્ડીકેટર, હેડલેમ્પસ્ , સાઇડ ફૂટસ્ટેપ અને ISOFIX માં લીડ મી/ ફોલો મી હોમ ફંકશન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Citroen basalt ભારત માં લોન્ચ : શરુઆતી કિંમત 7.99 લાખ !
MX3 માં MX1 ફીચર્સ ઉપરાંત, આમાં 10 ઈંચ ની HD ઈન્ફોટેન્મેંટ સીસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો, વાયર્ડ એપલ કારપ્લે આપવામાં આવ્યું છે, તથા ક્રૂઝ કંટ્રોલ, ઑટો-ડીમિંગ IRVM, વાયરલેસ ચાર્જર, રીઅર વાઇપર, વોસર અને રિવર્સ કૅમેરા, electrically adjustable ORVM, કપ હોલ્ડર સાથે રીઅર આરમસ્ટેટ , બે ફ્રન્ટ USB પોર્ટ, રીઅર ડીફોગર, વન-ટચ અપ/ડાઉન ડ્રાઇવર ની પાવર વિન્ડો અને સ્પેર વ્હીલ કવર.
MX3 ના ફીચર્સ વગર, MX5 માં સિંગલ પેન સનરૂફ, R18 ડાયમંડ કટ એલોય વ્હીલ, ELD ઇલેક્ટ્રિક લોકીંગ ડીફરનસિયલ, LED ડે ટાઈમ રનિંગ લેમ્પસ્, એકોસ્ટિક વિંડશીલ્ડ, LED ફ્રન્ટ ઓફર કરે છે. ફૂટવેલ લાઈટિંગ, ફોગ લેમ્પસ્, ટાયર પ્રેશર મોનીટરીંગ સિસ્ટમ, લેધર- રેપ્ડ સ્ટીયરીંગ, લેધરેટ સિટ્સ, ઑટો હેડલેેમ્પ, ઓટો વાઇપર, ફ્રન્ટ પાર્ક સેન્સર્સે.
MX1 MT પેટ્રોલ વેરીઅન્ટ : 12.99 લાખ, એક્સ શોરૂમ.
MX1 MT ડીઝલ વેરીઅન્ટ : 13.99 લાખ, એક્સ શોરૂમ.
MX3 AT પેટ્રોલ વેરીઅન્ટ : 14.99 લાખ, એક્સ શોરૂમ.
MX3 MT ડીઝલ વેરીઅન્ટ : 15.99 લાખ , એક્સ શોરૂમ.
MX5 MT ડીઝલ વેરીઅન્ટ : 16.99 લાખ, એક્સ શોરૂમ.
AX3L MT વેરીઅન્ટ : 16.99 લાખ, એક્સ શોરૂમ.
AX5L AT વેરીઅન્ટ : 18.99 લાખ, એક્સ શોરૂમ.
AX7L MT વેરીઅન્ટ : 18.99 લાખ, એક્સ શોરૂમ.
દરરોજ લેટેસ્ટ ટેક, ટ્રેડિંગ, ઓટોમોબાઇલ્સ, સરકારી યોજના, જોબ્સ, હવામાન અંગે ના સમાચાર વાંચવાં માટે અમારા whatsapp group ને જોઈન કરો.
Moto G45 5G : મોટોરોલાનો બજેટ 5G સ્માર્ટફોન 21 ઓગસ્ટનો થશે લોન્ચ
બનાસકાંઠાની મહિલાઓ દર વર્ષે દૂધ વેચીને કમાય છે કરોડો રૂપિયા, અહીં જાણો સંપૂર્ણ માહિતી
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…
gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…
જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…
વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…
આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…