Categories: Education

How To Make Money Online, ઘરે બેઠા પૈસા કમાવાની સાચી અને સરળ રીત અહીં જાણો!

How To Make Money Online, ઘરે બેઠા પૈસા કમાવાની સાચી અને સરળ રીત અહીં જાણો!

Make Money Online: નમસ્કાર મિત્રો શું તમે પણ એક વિદ્યાર્થી છો કે કોઈપણ નોકરી ની તલાશ માં છું, જો તમારી પાસે અત્યારે કોઈ જ કામ નથી તો આજના આ લેખમાં હું તમને એક પૈસા કમાવાની સાચી રીત જણાવવાનું છું જેનાથી તમે બહુ જ સારી રીતે પૈસા કમાઈ શકો છો. પરંતુ તમે કોઈપણ ચીજમાં ત્યારે જ સફળતા મેળવી શકું જ્યારે તમે તેમાં સરખી રીતે કામ કરો. અહીં આજે હું તમને જે પણ પૈસા કમાવાની રીત જણાવું. તેમાં તમારું એક પણ રૂપિયાનો ખર્ચ થવાનું નથી. તો તમે એક વિદ્યાર્થી હોય કે કોઈ કામ શોધતા હોય તો આ રીતની એકવાર જરૂરથી ટ્રાય કરજો, તો ચાલો જાણીએ કે આ પૈસા કમાવાની રીત શું છે.

Skip to PDF content

Make Money Online: કઈ રીતે પૈસા કમાઈ શકાય?

અહીં મિત્રો હું તમને જે પૈસા કમાવાની રીતે જણાવું છું તે રીતનું નામ રિસેલિંગ છે, તો તમારા મનમાં સવાલ હશે કે આ રીસેલિંગ શું છે અને તેના દ્વારા તમે કઈ રીતે પૈસા કમાઈ શકો છો તો તમારે કોઈપણ પ્રશ્નની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હું તમને આ રીત વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું.

રી સેલિંગ નો મતલબ એવો થાય કે કોઈ પણ વસ્તુ બીજાની હોય અને તમે તેને વેચો. ધારો કે કોઈ પણ પાંચ રૂપિયાની એક સારી બોલપેન છે પરંતુ એ બોલપેન ને તમે બનાવી નથી અને તમે તે બોલપેન ને ₹10 માં બીજે વેચો છો તો તેમાં તમને પાંચ રૂપિયાનું પ્રોફિટ થશે આજે પ્રોફિટ થાય તેને રિસેલ્લિંગ બિઝનેસ કહેવાય છે. પરંતુ ફરીથી તમારા મનમાં સવાલ હશે કે આ રીસેલિંગ બિઝનેસ કઈ રીતે કરવું કે આ કામ કઈ રીતે શરૂ કરવું તો તે નહીં પણ તમારી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેના વિશે પણ હું તમને સંપૂર્ણ માહિતી આપું છું.

સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાં Meesho એપ ને ડાઉનલોડ કરવાનું છે, તમારે તેમાં સૌથી શ્રેષ્ઠ અને સારા પ્રોડક્ટ શોધવાના છે જેની કિંમત ઓછી હોય અને તમે તેની કિંમત વધારે અને વેચી શકો. આ એપ્લિકેશનનું બેસ્ટ ફીચર્સ એ છે કે તમારી કોઈ પણ પ્રોડક્ટ ઘરે મંગાવાની જરૂર નથી તમે ડાયરેક્ટ બીજાને પ્રોડક્ટ વેચી શકો છો. તમે કોઈપણ બેસ્ટ પ્રોડક્ટ ની શોધી લીધા બાદ તમારે તેના ફોટા ડાઉનલોડ કરવાના છે અને તેને તમારા વોટસઅપ સ્ટેટસમાં કે whatsapp ગ્રુપમાં મોકલી શકો છો અને કોઈ પણ વ્યક્તિને જો તે પ્રોડક્ટ પસંદ આવે છે તો તમારે Meesho એપમાં જે પ્રોડક્ટ ની કિંમત હોય તેનાથી વધારે તમારે તે વ્યક્તિની કિંમત જણાવવાની છે જેનાથી વચ્ચે તમારું કમિશન બચી શકે.

હવે તમારા મનમાં સવાલ હશે કે આ પ્રોડક્ટ તે વ્યક્તિ સુધી કઈ રીતે પહોંચશે અને તમને કઈ રીતે વચ્ચે પૈસા મળશે, તો તમારી પાસે જે પણ કસ્ટમર આવ્યું હોય તેનું તમારે એડ્રેસ લઈ અને Meesho એપમા લખી દેવાનું છે અને તમારે કેસ ઓન ડિલિવરી ઓપ્શન સિલેક્ટ કરી તમારે તે પ્રોડક્ટ તે વ્યક્તિના ઘરે પહોંચાડવાની છે પરંતુ તમે જ્યારે કેસ ઓન ડિલિવરી નો ઓપ્શન સિલેક્ટ કરો ત્યાં તમને એક બીજો પણ ઓપ્શન જોવા મળશે જ્યાં લખેલું હશે (Resell Product) તમારે તેના ઉપર યસ લખવાનું છે ત્યારબાદ તમારું માર્જિન વચ્ચે એડ કરવાનું છે અને ત્યારબાદ તે વ્યક્તિના ઘરે પ્રોડક્ટ પહોંચે તે રીતે સાચું એડ્રેસ નાખીને પ્રોડક્ટને મંગાવી દેવાનું છે.

ત્યારબાદ થોડાક જ દિવસમાં તે પ્રોડક્ટ કે કસ્ટમરના ઘરે પહોંચી જશે અને તે કસ્ટમર Meesho એપ વાળાને પૈસા આપશે હવે તમે જે પણ તમારું માર્જિન એડ કર્યું હશે તે માર્જિન તમને Meesho એપ દ્વારા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ રીતે તમે ઘરે બેઠા ઓનલાઇન રી સેલિંગનું કામ કરીને સારા એવા પૈસા કમાઈ શકો છો.

Std 11 Blueprint Download 👇

Gujarati : Download 

Samajshastra: Download 

Bhugol : Download 

Tavgyan : Download 

Itihas: Download

Manovigyan Download 

Share
Published by
Sahil

Recent Posts

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

4 weeks ago

std 11 All Subjects Blueprint PDF AllExam

std 11 All Subjects Blueprint PDF Second Exam નમસ્કાર વિધાર્થી મિત્રો આજના લેખમાં હું તમને…

1 month ago

SIR ઝુંબેશ બાદ ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા, ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 73.73 લાખ નામ દૂર

SIR ઝુંબેશ બાદ ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા, ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 73.73 લાખ નામ દૂર…

1 month ago

Dhurandhar’s World Collection: વિશ્વભરમાં ધુરંધરનો દબદબો, 14 દિવસમાં પાર કર્યો 700 કરોડનો આંક

Dhurandhar’s World Collection: વિશ્વભરમાં ધુરંધરનો દબદબો, 14 દિવસમાં પાર કર્યો 700 કરોડનો આંક આદિત્ય ધરના…

1 month ago

સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ ગુમાવી શકે છે? ટીમ ઈન્ડિયાની આજે જાહેરાત, હાર્દિક પંડ્યા પર સૌની નજર

સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ ગુમાવી શકે છે? ટીમ ઈન્ડિયાની આજે જાહેરાત, હાર્દિક પંડ્યા પર સૌની નજર…

1 month ago

સ્માર્ટફોન સહાય યોજના હેઠળ મળશે 6000 રૂપિયા ની સહાય

ભારતમાં ખેડૂતોનો કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા…

1 month ago