Categories: Trending

પુત્રને ઘરમાંથી 500 રૂપિયા ન મળતાં, પુત્રએ પોતાના જ ઘરને આગ લગાવી દીધી! News

પુત્રને ઘરમાંથી 500 રૂપિયા ન મળતાં, પુત્રએ પોતાના જ ઘરને આગ લગાવી દીધી! News

Breaking News :- નમસ્કાર મિત્રો આજે હું તમને જે ન્યુઝ જણાવવાનો છું જે ન્યુઝ સાંભળી તમે પણ વિશ્વાસ નહીં કરી શકો. આ ઘટના સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં ચાવી દેનારી ઘટના સામે આવી છે પાટડી તાલુકાના કંટાળા ગામમાં માતાએ પુત્રને 500 રૂપિયા આપવાની ના પાડી હતી,

માત્ર ₹ 500 માટે પુત્ર એ પોતાના જ ઘરને આગ લગાવી દીધી જેના કારણે ઘર રાખ થઈ ગયું. આટલી પણ પુત્રના અટક્યો અને માતા-પિતાને પણ જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી હાલ પુત્ર વિરોધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, તો ચાલો મિત્રો આ સંપૂર્ણ ઘટના વિશે સંપૂર્ણ તમને માહિતી જણાવું, તમે પણ જો આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

પુત્રના ત્રાસથી અને વારંવાર ના ઝઘડાઓથી કંટાળી માતા પિતા તેમનું પાકું મકાન છોડી ખેતર વિસ્તારમાં કાચા મકાનમાં રહેવા જતા રહ્યા હતા, છતાં પણ પુત્રનું ત્રાસ હતો ઓછો ના જ થયો પુત્ર માતા પિતા પાસે આવી પૈસાની ઉઘરાણી કરી મકાનને આંગ ચાપી દીધી હતી, માતા પિતાએ પુત્રને પૈસા ન આપતા પુત્ર પોતાના માતા પિતાના કારણે આગ લગાવી દીધી હતી,

આટલું જ નહીં માત્ર માતા પિતાને પણ જીવતા ભૂલી નાખવાની ધમકી પણ આપી મકાનને આગ ચાપી દેતા ઘરમાં રહેલો ગેસનો સિલેન્ડર ફાડતા આગના ગોટે ગોટા ફેલાયા હતા. ઘટનાની જાણ આજુબાજુના વિસ્તારના લોકો ને થતા લોકો દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી ત્રણ ચાર કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં ઘરની તમામ ઘર વખરીની વસ્તુ બળીને રાખ થઈ ગઈ હતી.

આ વાંચો:- Breaking News : ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા, ATS એ હાથ ધરી તપાસ જાણો વધુ માહિતી 

પુત્રએ ઘર સળગાવી દીધું : News

આ સંપૂર્ણ ઘટનાના સમયે આ પુત્ર ત્યાં ઉભો જ રહ્યો હતો અને સળગતા ને જોઈ રહ્યો હતો આ સમય માતા-પિતાને તેમને એવું પણ કહ્યું એ તો સારું થયું કે તમે બંને ઘરની અંદર ન હતા નહીં તો તમને બંનેને જીવતા જ સળગાવી દેવાના હતા, આજ પછી મારી વાત નહીં માનો તો તમને પણ આમ જ જીવતા સળગાવી દઈશ તેવી ધમકી આપી હતી. પુત્ર એ ધમકી આપ્યા બાદ પિતાજી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મિત્રો આ સંપૂર્ણ ઘટના વિશે તમારું શું મંતવ્ય છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો, આ પુત્ર ના પિતાએ પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે હવે પોલીસ શું આ પુત્ર ઉપર એક્શન લે છે તે તો આગળના સમયમાં જ ખબર પડશે, પરંતુ જો મિત્રો તમે દરરોજ નવા સમાચાર (Gujarat News) વાંચવા માંગતા હોય તો અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરવાનું ભૂલશો નહીં.

Join WhatsApp Group 

Join Telegram Group 

   
   

View Comments

Recent Posts

MRF Tyres bharti 2026: 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી માટે મોટી તક! રહેવા, જમવાનું બધું કંપની તરફથી

MRF Tyres bharti:  નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…

4 weeks ago

PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !

PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…

1 month ago

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…

1 month ago

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…

1 month ago

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…

1 month ago

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં…

1 month ago