Tech

OnePlus 13: આ સ્માર્ટફોનમાં મળશે 24GB RAM, જાણો ક્યારે થશે લોન્ચ?

નમસ્કાર દોસ્તો, આજ ના આ આર્ટિકલ માં અમે તમને OnePlus 13 વિશે સંપુર્ણ જાણકારી આપવાના છીએ. વનપ્લસ નો આ સ્માર્ટફોન સૌથી વધુ RAM અને સ્ટોરેજ ઓપ્શન સાથે આવશે જોકે તેની કિંમત પણ ઊંચી હસે તેવી શક્યતા છે. આવનાર સ્માર્ટફોન ને Snapdragon 8 Gen 4 ચિપસેટ પાવર આપે તેવી સંભાવના છે.

એવું જાણવા મળ્યું છે કે તેમાં 2k resolution સાથે 6.8 ઇંચ ની ડિસ્પ્લે પણ જોવા મળી શકે છે. ચીનની એક વેબસાઇટ એ એવો દાવો કર્યો છે કે, OnePlus 13 મા 24GB સુધીની LPDDR5X રેમ ઓફર કરશે, oneplus 12 ચીનમાં મહત્તમ 24GB RAM અને 1TB સ્ટોરેજ સાથે ઉપ્લબ્ધ છે, જ્યારે ભારતમાં તમને ફક્ત 12GB RAM + 256GB Storage અને 16GB RAM + 512GB storage નો ઓપ્શન મળે છે.

1TB સુધીની સ્ટોરેજ ધરાવતો આ સ્માર્ટફોન તેના પુરોગામી સ્માર્ટફોન ની કિંમત કરતાં પણ વધારે મોંઘો હસે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ટીપસ્ટર જણાવે છે કે , આ સ્માર્ટફોન હેન્ડસેટ નવા ફ્લેગશીપ ની પ્રથમ બેચમાં 24GB ઓનબોર્ડ રેમ ઓફર કરવા માટેનો એકમાત્ર સ્માર્ટફોન હસે.

Skip to PDF content

જો કે, વનપ્લસ 12 એ 24GB રેમ ધરાવતો એક માત્ર સ્માર્ટફોન નથી પરંતુ, તેના વગર પણ realme, Xiaomi, motorola અને બીજી ઘણી કંપનીઓ છે જે 24GB રેમ ઓફર કરે છે, અને સ્માર્ટફોન લોંચ કર્યા છે. વધુ સ્ટોરેજ, સારું મલ્ટી-ટાસ્કિંગ, AI આધારિત સુવીધાઓ, એક સારું ગેમિંગ પરફોર્મન્સ, અને વિડિયો/ફોટો એડિટિંગ ઓપ્શન માટે પરવાનગી આપે છે.

Asus ROG Phone 8, OnePlus Ace 3 pro તેમજ Redmi K70 extreme Edition જેવા મોડલસમાં 24GB RAM અને 1TB સુધીની સ્ટોરેજ ઓફર કરે છે. જો કે 24GB RAM ધરાવતા આ તમામ સ્માર્ટફોન ફક્ત ચીનમાં જ ઉપ્લબ્ધ છે, ઇન્ટરનેશનલ વેરીઅન્ટસ્ ઘણીવાર 16GB RAM પર કેપ કરવામાં આવે છે.

સંભવિત સ્પેક્સ

  • વનપ્લસ 13 Snapdragon 8 Gen 4 ચિપસેટ દ્વારા સંચાલિત થાય તેવી સંભાવના છે.
  • આ સ્માર્ટફોનમાં 2K resolution અને 6.8 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.
  • તે 100W વાયડૅ 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિગ ને સપોર્ટ કરશે તેવી ધારણા છે.
  • વનપ્લસ નો આ સ્માર્ટફોન 6000mAh ની બેટરી પેક સાથે આવી શકે છે.
  • ટ્રીપલ રીઅર કૅમેરા સેટઅપ સાથે સાથે 50MP LYT-808 મેઈન કૅમેરો આપવામાં આવી શકે છે.

આવી જ ટેક રિલેટેડ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર નવી નવી અપડેટ્સ મળતી રહે.

Share
Published by
Sahil

Recent Posts

MRF Tyres bharti 2026: 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી માટે મોટી તક! રહેવા, જમવાનું બધું કંપની તરફથી

MRF Tyres bharti:  નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…

4 weeks ago

PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !

PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…

1 month ago

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…

1 month ago

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…

1 month ago

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…

1 month ago

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં…

1 month ago