Realme Buds T110 Price in India : જો તમે પણ એક સારા earbuds અને તે પણ ઓછી કિંમત માં લેવા નું વિચારી રહ્યા હોવ તો realme તમારા માટે લોન્ચ કરવા જઈ રહી છે નવા earbuds જેનું નામ છે realme Buds T110 જે ભારત માં 15 એપ્રિલ 2024 ના રોજ લોન્ચ કરવા માં આવશે અને આ earbuds ની ખાસિયત એ છે કે આ earbuds ની બેટરી લાઈફ 38 કલાક સુધી ચાલશે તેવું realme કંપની દ્વારા જણાવવા માં આવ્યું છે. આ earbuds ની અંદર તમને 480mAh ની બેટરી અને 5.3 ના બ્લુતુથ આવશે. જો તમે પણ એક સારા અને સસ્તા earbuds લેવા માંગતા હોય તો આ આર્ટિકલ્સ ને અંત સુધી વાંચજો.
તેમને જણાવી દઈએ કે realme એક ચાઈનીઝ કંપની છે જે તેના સ્માર્ટફોન અને earbuds જેવી કેટેગરી માટે વખણાય છે. Realme buds T110 માં તમને 20 KHz સુધી ની ધ્વનિ અને IPX5 ની રેટિંગ મળશે. જે બીજા earbuds ના મુકાબલે સારું છે.
આ earbuds ની specifications ની વાત કરીએ તો આમાં 480mAh ની બેટરી આપવામાં આવશે પ્રસિદ્ધ ન્યૂઝ પોટેલ નો દાવો છે કે આ earbuds ને એક વાર ચાર્જ કર્યા પછી 38 કલાક સુધી ચાલશે, IPX5 વૉટર રેસિસ્ટેન્સ અને દુષ્ટ પ્રૂફ રેટિંગ દેવા માં આવશે. આમાં ઇન્વિરણમેન્ટલ નોઇજ કેસલેસન, મળેલ જાણકારી અનુસાર આ earbuds 3 કલર માં જોવા મળશે જેમાં મીન્ટ ગ્રીન, બ્લેક, અને વાઇટ નો સમાવેશ થાય છે. જેવા ઘણા બધા ફીચર આપવા માં આવશે જે તમે નીચે જોઈ શકો છો.
Realme buds T110 ની વાત કરીએ તો તેની કિંમત 1499 થી શરૂ થશે. 15 એપ્રિલ 2024 ના બપોરે 12 વાગે લોન્ચ કરવામાં આવશે. મળેલ જાણકારી અનુસાર આ earbuds 3 કલર માં જોવા મળશે જેમાં મીન્ટ ગ્રીન, બ્લેક, અને વાઇટ નો સમાવેશ થાય છે.
અમે આ આર્ટિકલ ની અંદર તમને Realme buds T110 વિશે સંપૂર્ણ માહિતી આપી છે. જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ આર્ટિકલ માટે અમારી સાથે જોડાઈ રહો.
Infinix Note 40 Pro 5G & Infinix Note 40 Pro+ : infinix એ ભારત માં લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન
ગુજરાત પોલીસ ભરતી કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે આવશે પરીક્ષા અને પરિણામ
Salman Khan house firing : બોલીવુડ અભિનેતા સલમાન ખાન ના ઘર પર હુમલો ! જાણો કોણે કર્યો
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…
gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…
જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…
વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…
આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…
View Comments