Categories: Tech

હવે પરિવાર ના સભ્યોના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો Samsung Galaxy Watches  ના માધ્યમ થી, આ સ્માર્ટ વોચ ના ફીચર જાણી ને ચોંકી જશો

હવે પરિવાર ના સભ્યોના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો Samsung Galaxy Watches  ના માધ્યમ થી, આ સ્માર્ટ વોચ ના ફીચર જાણી ને ચોંકી જશો

Samsung Galaxy Watches : નમસ્કાર મિત્રો, સેમસંગ એ હાલ માં એક નવી સ્માર્ટ વોચ લોંચ કરી છે જેમાં યુઝર્સને ને ઘણા બધા ફીચર આપવામાં આવ્યા છે જેમાં નું એક છે ફેમિલી હેલ્થ ટ્રેકિંગ એપ, આ એપ ના માઘ્યમ થી તમે તમારા પરિવાર ના સભ્યો નું સ્વાસ્થ્ય કેવું છે તે દેખી શકો છો, આના સિવાય પણ બીજા ઘણા બધા ફીચર આ વોચ માં આપવામાં આવ્યા છે. તો ચાલો તમને આ વોચ માં મળતા તમામ ફીચર વિશે જણાવી દઇએ.

 

સેમસંગ એ થોડા સમય પહેલા એક સ્માર્ટ વોચ લોંચ કરી હતી જેમાં એક હેલ્થ એપ આપવામાં આવી હતી જેના માધ્યમ થી વપરાશકર્તાઓ બાળક કે પરીવાર ના કોઈ પણ સભ્ય નું સ્વાસ્થ્ય કેવું છે તે જાણી શકતા હતા. હાલ માં સેમસંગ કંપની જાહેર કર્યું છે કે તેઓ આ એપ માં અપડેટ કર્યા છે અને હવે ના લેટેસ્ટ વર્ઝન માં વપરાશકર્તાઓ પોતાના બાળક કે પરીવાર ના સભ્યો નું સ્વાસ્થ્ય કેવું છે તે તેમના સ્માર્ટફોન માં પણ જાણી શકશે.

હેલ્થ એપ ના લેટેસ્ટ વર્ઝન માં શું બદલાવ જોવા મળશે?

અમે તમને આગળ જણાવ્યું કે સેમસંગે હેલ્થ એપ માં અપડેટ કર્યા છે અને અને હવે ના લેટેસ્ટ વર્ઝન માં તમને મુખ્યત્વે આ બે અપડેટ જોવા મળશે પહેલું એ કે તમે AGEs Index નો પણ ઓપ્શન જોવા મળશે અને બીજું એ છે કે તેમાં ગ્લુકોઝ મોનીટરીંગ પણ કરી શકશો.

Skip to PDF content

AGEs Index શું છે ?

ઘણાં લોકો ના મનન માં એવો સવાલ થતો હસે કે આ AGEs શું છે ? તો તમને જણાવી દઈએ કે AGEs એ પ્રોટીન અથવા લિપિડસ છે જે શર્કરા ના સંપર્ક ના સ્વરૂપે ગલયકેટેડ બને છે. AGEs ડાયાબિટીસ, ક્રોનિક કિડની ડીસીજ અને અલ્ઝાઈમર જેવા ઘણા રોગો ના વુધતત્વ અને વિકાસ માં અથવા બગડતા જૈવિક માર્કર છે.

આ પણ વાંચોફોનની લત : શું તમારું બાળક પણ આખો દિવસ ફોન જોવે છે? તો આ રીતે ફોનની લત છોડાવો!

સેમસંગ ગેલેક્સી ની આ સ્માર્ટ વોચ ના માધ્યમ થી તમે તમારા શરીર માં AGEs ના સંયોજનો ના ઉત્પાદન નું માપન કરવામાં સક્ષમ હસે.

ડાયગ્રોપટિકસ ના અનુસાર, AGEs એ ડાયાબિટીસ, મૂત્રપિંડની ખામીઓ અને કાર્ડિયોવસ્ક્યુલાર જેવા રોગો ક્રોનિક વય સબંધિત રોગોના વિકાસ માં મુખ્ય ભાગ ભજવે છે.

AGEs તમને ડાયાબિટીસ, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા રોગો ની આગાહી કરે છે અને તમને તમારી સુખાકારી નો અહેસાસ અપાવે છે કારણ કે AGEs નું નિમ્ન સ્તર શારીરિક કસરત સાથે જોડાયેલું છે.

Continuous Glucose Monitoring

સેમસંગ ની આવનારી નવી galaxy 7 watches માં લોહીના ગ્લુકોઝ મોનીટરીંગ જોવા મળી શકે છે. એપીકે ટીઅરડાઉન એ એક UI સ્ક્રીન જાહેર કરી છે જે તે સુવિધા દર્શાવે છે પરંતું કોઈ ડેટા જોવા ના મળ્યો હતો, તેથી તે કહેવું મુશ્કેલ છે કે તે શું માપી રહ્યું છે, આ એક અફવા પણ હોઇ શકે છે.

હાલ માં ફ્ક્ત ડાયાબિટીસ ના દર્દીઓ ના લોહીના ગ્લુકોઝ માપવાનું એકજ સાધન છે બ્લડ ગ્લુકોઝ મીટર, જેમાં ડાયાબિટીસ ના દર્દી ને સોય વડે ત્વચા તોડવામાં આવે છે અને ટેસ્ટ સ્ટ્રીપ પર લોહી નો એક છાંટો મૂકવામાં આવે છે

Family Health Tracking

આગળ અમે તમને જણાવ્યુ હતું કે સેમસંગ ગેલેક્સી ની વોચ માં તમે બાળક કે પરીવાર ના સભ્યો ના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખી શકો છો. આ ફીચર ના માઘ્યમ થી તમે તમારા ફેમિલી મેમ્બર ના હેલ્થ ડેટા ટ્રેકિંગ કરી શકો છો અને મોનીટરીંગ કરી શકો છો.

આ પણ વાંચોInfinix Note 40s 4G લોન્ચ પહેલાં જ જાહેર કર્યા અદભુત ફીચર અને specs, જાણો શું રહેશે કિંમત અને ક્યારે થશે લોન્ચ ?

સેમસંગ પેરેન્ટ્સ ને ડેટા શેરિંગ અને ટ્રેકિંગ કરવાની મંજૂરી આપે છે પરંતુ તેમના બાળક પાસે કે પરીવાર ના સભ્ય પાસે પોતાની અલગ સેમસંગ હોવી જરૂરી છે અને આંકડાઓ ની ગણતરી રાખવા માટે દરરોજ પહેરવી પણ જરૂરી છે.

પરિવાર ના સભ્યો જયારે ચાહે ત્યારે તે ડેટા શેરીંગ બંધ કરી શકે છે અને જે તેઓ શેર કરે છે તેને તે આસાની થી બદલી શકે છે. બાળક ના સ્વાસ્થ્ય ના ડેટા ને એક્સેસ કરવા માટે માતા પિતા ની સંપતિ હોવી જરૂરી છે.

અમે તમને આ આર્ટિકલ્સ ના માઘ્યમ થી samsung galaxy watches વિશે સંપુર્ણ જાણકારી આપી છે જો તમને આના વિશે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ કરી ને પૂછી શકો છો. અને આવીજ માહિતી માટે   vitalkhabar.com સાથે જોડાઈ રહો. ધન્યવાદ…..

વધુ વાંચો :

ખેડૂત મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024 :- આઇ ખેડૂત પોર્ટલ દ્વારા કરો અરજી અને ફોન ખરીદવા માટે મેળવો સહાય 

પાનકાર્ડ માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી? અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા | Pan Card Create 2024

Recent Posts

Kapas Sahay Yojana Gujarat 2026 : કપાસ વાવતાં ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 14 હજાર સુધીની સહાય, છેલ્લી તારીખ પહેલા કરો અરજી

Kapas Sahay Yojana Gujarat 2026: નમસ્કાર મિત્રો! રાજ્યના ખેડૂતોને કપાસના પાકનું ઉત્પાદન વધારવા અને આધુનિક…

3 weeks ago

MRF Tyres bharti 2026: 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી માટે મોટી તક! રહેવા, જમવાનું બધું કંપની તરફથી

MRF Tyres bharti:  નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…

2 months ago

PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !

PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…

2 months ago

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…

2 months ago

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…

3 months ago

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…

3 months ago