નમસ્કાર મિત્રો આજે અમે તમને એક નવી ભરતી વિશે માહિતી આપવાના છીએ આ ભરતી નું નામ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે, ભારતમાં ઇન્ડિયન કોર્પોરેશન ના જે પેટ્રોલ પંપ છે તેમાં એક ભરતી આવી છે તેના વિશે આજના લેખમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી વાંચો, અને તમારા જે પણ મિત્રો નોકરી શોધી રહ્યા હોય તેમના સુધી આ લેખ ને જરૂરથી શેર કરજો.
મિત્રો અત્યારે આપણા ભારત દેશમાં બેરોજગાર યુવાન યુવતીઓ ખૂબ જ છે તેમના માટે અલગ અલગ સંસ્થા દ્વારા ભરતી જાહેર કરવામાં આવતી હોય છે, ઘણીવાર સરકારી ભરતીઓ પણ આવતી હોય છે પરંતુ સરકાર દ્વારા આવતી ભરતીઓમાં વધુ જગ્યા ન હોવાથી ઘણા લોકો બેરોજગાર જ રહી જાય છે.
એમને પ્રાઇવેટ કંપનીમાં જવું પડતું હોય છે એટલા માટે અમે આજે તમારા સૌ લોકો માટે ઇન્ડિયન કોર્પોરેશન પેટ્રોલ પંપ દ્વારા જે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ, સૌપ્રથમ અમે તમને જણાવી દઈએ કે આ ઇન્ડિયન કોર્પોરેશન માં 460+ જગ્યાઓ છે, તો ચાલો હવે જાણીએ કે આ ભરતી માટે અરજી કઈ રીતે કરવી.
Skip to PDF contentમિત્રો તમારામાંથી ઘણા લોકોનો સવાલ હશે કે આ ઇન્ડિયન કોર્પોરેશનમાં જે નવી ભરતી આવી છે તેમાં કેટલી શૈક્ષણિક લાયકાત જોઈએ છે તો અમે તમને જણાવવા માંગીએ છીએ કે તેમાં અલગ અલગ પોસ્ટ ઉપર અલગ અલગ શૈક્ષણિક લાયકાત ની જરૂર પડશે એટલા માટે તમે તેમની અધિકારી કે વેબસાઈટ ઉપર જઈને વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો, તેમની ઓફિસિયલ વેબસાઈટ ઉપર તમને આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મળશે જેમ કે કેટલી વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત અને ઘણું બધું જાણવા મળશે.
હવે તમારામાંથી ઘણા લોકોનો સવાલ હશે કે આ ઇન્ડિયન કોર્પોરેશનમાં જો અમે નોકરી કરીએ તો અમને સેલેરી કેટલી મળશે કે પગાર કેટલો મળશે? તો મિત્રો ઇન્ડિયન કોર્પોરેશનના જણાવ્યા અનુસાર જો તમને તેમાં નોકરી મળે છે તો તમારો પગાર 25,000 રૂપિયા હશે, અને જેમ જેમ તમારો અનુભવ વધશે તેમ તેમ તમારો પગાર પણ વધશે અને તેની સાથે અમુક પોસ્ટ જે નાની હશે તેમના માટે થોડોક આનાથી ઓછો પણ પગાર જોવા મળશે.
આ વાંચો:- Budget 2024 : બજેટ 2024 માં શું સસ્તું થયું અને શું મોંઘું થયું, જાણો અહીં
તો મિત્રો અમે તમને જણાવવા માગીએ છીએ કે ઇન્ડિયન કોર્પોરેશનમાં અત્યારે ભારતીય પ્રક્રિયા ચાલુ છે એટલે કે તમે અત્યારે તમારી અરજી કરી શકો છો, આ અરજી પ્રક્રિયા 22 જુલાઈ 2024 ના દિવસે શરૂ થઈ હતી અને 21 ઓગસ્ટ 2024 ના દિવસે સમાપ્ત થશે એટલે જો તમે આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા હોય તો વહેલી તકે તેમાં અરજી કરવા વિનંતી.
આ વાંચો:- થોડા સમયમાં જ Vivo V40 અને Vivo V40 Pro ભારતીય માર્કેટ માં થસે લોન્ચ, જાણો કિંમત, ફિચર્સ અને specs
જો મિત્રો તમે ઇન્ડિયન કોર્પોરેશન કંપનીમાં નોકરી લેવા ઇચ્છો છો તો તમારા મનમાં સવાલ હશે કે આ ભરતી માટે અરજી કઈ રીતે કરવી તો અમે તમને અહીં નીચે એક લિંક આપી છે તેના ઉપર ક્લિક કરીને તમે આ ભરતી માટે અરજી કરી શકો છો. નીચે આપેલી લીંક ઉપર સૌપ્રથમ તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ એપ્લાય ઉપર ક્લિક કરીને જે જે માહિતી માંગે તે તમારે ભરી દેવાની છે ત્યારબાદ સબમીટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે આ રીતે તમે ઇન્ડિયન કોર્પોરેશન પાર્ટીમાં અરજી કરી શકો છો.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…
ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…
ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…
ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…