Categories: TechTrending

ભારત પહેલા આ પાડોસી દેશમાં satellite internet service શરૂ ! જાણો ભારતમાં ક્યારે થશે શરૂ ?

Satellite Internet service : ભારત પહેલા આપણા પડોશી દેશ ભૂતાનમાં સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ સર્વિસ શરૂ થઇ ગઇ છે. અને ટુંક સમયમાં એલોન મસ્ક ભારતમાં પણ આ સર્વિસ શરૂ કરવાના છે. ટેલિકોમ રેગ્યુલેટરી દ્વારા સ્પેક્ટ્રમએલોકેશનપ્રોસેસ પૂર્ણ થયા બાદ સ્ટારલીંક તેની સર્વિસ ને ભારતમાં શરૂ કરશે. સ્ટારલિંક એ તેના ઓફિસિયલ X એકાઉન્ટ પરથી આ જાહેરાત કરી છે.

સ્ટારલિંક સેટેલાઇટ સર્વિસ ભૂતાનમાં પણ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે ત્યાં વધુ પર્વતીય વિસ્તાર છે જેથી ત્યાં ટેરેસ્ટેરીયલ નેટવર્ક દ્વારા મોબાઈલ અને ઈન્ટરનેટ સર્વિસ પૂરી પાડવી વધુ ખર્ચાળ અને જોખમી છે.

શું રહેશે સેટેલાઇટ ઈન્ટરનેટ સર્વિસની કિંમત ?

સ્ટારલિંકની વેબસાઇટ અનુસાર, ભૂતાનના માહિતી વિભાગે સેટેલાઇટ ઈન્ટરનેટ સર્વિસની કિંમત નક્કી કરી છે. અહીંયા રેસિડેનશિયલ લાઈટ પ્લાનની કિંમત 3,000 થી શરૂ થાય છે એટલે  કે લગભગ 3,100 રૂપિયા પ્રતિ માસ, જેમાં વપરાશકર્તા ને 23 bps થી 100 bps ની ઝડપે ઈન્ટરનેટ પૂરું પાડવામાં આવશે.

જ્યારે બીજી બાજુ, સ્ટાન્ડર્ડ રેસિડેનશિયલ પ્લાન માટે વપરાશકર્તા એ દર મહિને 4,200 એટલે કે 4,300 રૂપિયા ચૂકવવા પડશે. આમાં વપરાશકર્તા ને 25 bps થી 110 bps સુધીની ઝડપે ઈન્ટરનેટ સર્વિસ આપવામા આવશે. એલોન મસ્કની સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ સર્વિસની કિંમત ત્યાંના લોકલ ઓપરેટર કરતા ઘણી વધારે છે.

ભારતમાં ક્યારે થઈ શકે છે શરૂ ?

આગામી થોડા મહિનાઓમાં સ્ટારલિંક ની સેટેલાઇટ ઈન્ટરનેટ સર્વિસ ભારતમાં પણ શરૂ થઈ શકે છે. ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી સત્તામંડળ ટુંક સમયની અંદર આની માટે સ્પેક્ટ્રમએલોકેશનપ્રોસેસ શરૂ કરી શકે છે. સ્પેક્ટ્રમએલોકેશનપ્રોસેસ પૂર્ણ થયા બાદ સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરવાની પરવાનગી આપશે.

આવી જ લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.

સમય રૈના એ તેમની યુટ્યુબ ચેનલ પરથી “ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ” ના તમામ વિડીયોઝ ડિલીટ કર્યા

બેંક ઓફ બરોડા પર્સનલ લોન 2025 કેવી રીતે લેવી ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જોઈએ? અહીં જાણો A To Z માહિતી

Best Business Ideas for 2025 : આ 7 બીઝનેસની ડિમાન્ડ હંમેશા રહેશે, અને જો તમે આ બીઝનેસ કરો છો તો તમને કરોડપતિ બનવાથી કોઈ નહિ રોકી શકે !

Recent Posts

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

2 days ago

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

5 days ago

Result Std 10 And 12 || રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…

1 week ago

Top 5 Demanding Courses 2026 : ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?

ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ : શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…

2 weeks ago