1. તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપો.
2. એકમુખી કારક અને દ્વિમુખી કારક એટલે શું?
3. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ‘હેતુ’ એટલે શું?
4. વ્યાપ્તિના બે પાયા (તાત્વિક પાયો અને અનુભવિક પાયો) ના નામ આપો.
5. અનુમાનના અંગો (પક્ષ, સાધ્ય અને હેતુ) ની વ્યાખ્યા આપો.
6. ઇસ્લામ ધર્મના પાંચ સ્તંભો જણાવો.
7. જૈન ધર્મના પંચમહાવ્રતોના નામ આપો.
8. પર્યાવરણની સુરક્ષા માટેના બે નૈતિક મૂલ્યો જણાવો.
9. વ્યવસાયિક નીતિશાસ્ત્ર એટલે શું?
10. શરતી વિધાન (P → Q) ક્યારે અસત્ય બને છે?
1. દલીલનું રૂપ અને દલીલનું દ્રવ્ય વચ્ચેનો તફાવત સમજાવો.
2. જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપરી કારકનું મહત્વ જણાવો.
3. નિરૂપાધિક વિધાનના પદની વ્યાપ્તિ (ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ) સમજાવો.
4. કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી અનુમાન સમજાવો.
5. વ્યાપ્તિના બે પ્રકારો: સાદી ગણનામૂલક વ્યાપ્તિ અને વૈજ્ઞાનિક વ્યાપ્તિ વચ્ચેનો તફાવત.
6. ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો.
7. ગાંધીજીના ‘સર્વધર્મ સમભાવ’ ના ખ્યાલની સમજૂતી આપો.
8. મૂલ્યના પ્રકારો (સાધ્ય મૂલ્ય અને સાધન મૂલ્ય) સમજાવો.
9. તાર્કિક વિચારણાના ત્રણ નિયમો (ઉદબોધન, વિરોધ અને ત્રીજી-નહિ-તેવો) ટૂંકમાં સમજાવો.
10. તર્કશાસ્ત્ર અને ભાષા વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો.
1. સંયુક્ત વિધાનના પાંચેય પ્રકારો તેના સત્યતા કોષ્ટક અને લક્ષણ સાથે સમજાવો.
2. અનુમાનના 8 નિયમોમાંથી કોઈપણ બે નિયમો (જેમ કે M.P. અને M.T.) તેની પ્રાતીતિક રજૂઆત અને સત્યતા કોષ્ટક સાથે સમજાવો.
3. વ્યાપ્તીકરણની પ્રક્રિયાના સોપાનો વિગતવાર સમજાવો.
4. વૈજ્ઞાનિક વ્યાપ્તિના લક્ષણોની ચર્ચા કરો.
5. ભારતીય તર્કશાસ્ત્ર મુજબ પંચાવયવી અનુમાનના પાંચેય અવયવો ઉદાહરણ સાથે સમજાવો.
6. રૂપલક્ષી સાબિતી આપો (કોઈપણ જટિલ દલીલની સાબિતી પૂછાઈ શકે છે).
7. જગતના વિદ્યમાન ધર્મોમાં ‘હિન્દુ ધર્મ’ અથવા ‘ઇસ્લામ ધર્મ’ ના પાયાના સિદ્ધાંતો સમજાવો.
8. નીતિશાસ્ત્રનું સ્વરૂપ અને તેનું મહત્વ સ્પષ્ટ કરો.
9. સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી દલીલનું પ્રામાણ્ય તપાસો.
10. યોગના આઠ અંગો (અષ્ટાંગ યોગ) માંથી ‘યમ’ અને ‘નિયમ’ ની વિગતવાર સમજૂતી આપો.
ખાસ નોંધ :- નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અહીં તમને જે પણ પ્રશ્નો આપવામાં આવ્યા છે તે પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, આ પ્રશ્નોમાંથી તમારા બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રમાં ઘણા પ્રશ્નો આવી શકે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો આમાંથી દરેકે દરેક પ્રશ્ન બેઠે બેઠા આવતા નથી એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ માત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આમાંથી પ્રશ્નો આવવાની શક્યતા હોય છે પરંતુ 100% આમાંથી પ્રશ્નો આવી શકે એવું આપણે કહી શકીએ નહીં જેનું તમારે દરેક વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે અને તેના આધારે જ તમારે તૈયારી કરવાની છે.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…
ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…
ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…
ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…