Categories: Education

Std 3 all subjects imp paper pdf download , ધોરણ 3 નાં બધાં જ વિષય ના પેપર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

Std 3 all subjects imp paper pdf download : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમે બધા જાણો જ છો કે તમારે 7 તારીખથી એક્ઝામ ચાલુ થઈ રહી છે. જેથી ઘણા વિદ્યાર્થી મિત્રો ચિંતિત હસે કે પેપર કેવું આવશે કેવા કેવા પ્રશ્નો પુછાશે, કારણકે આ પરીક્ષા તેમના માટે તેમની પ્રથમ પરીક્ષા હસે.

આજના આ આર્ટિકલમાં અમે તમને ધોરણ 3 ના બધા જ વિષયોનાં પેપર પ્રોવાઈડ કરીશુ, મિત્રો ઘણીવાર એવું બનતું હોય છે જે જે પેપર પહેલા ની એક્ઝામ માં પૂછાય ગયા હોય તે પેપર ના પ્રશ્નો અત્યાર ની પરીક્ષામાં પૂછાતા હોય છે.

હવે અમુક વિદ્યાર્થી તેમજ મિત્રો ને પ્રશ્નો થતાં હસે કે અમે આ પેપર કેમ પ્રોવાઇડ કરીએ છીએ એમને શું ફાયદો થાય છે , તો મિત્રો અમે વિદ્યાર્થીઓ ને અહીંયા અમારી આ વેબસાઇટ પર પેપર upload કરીને મદદ કરવા માંગીએ છીએ અને તમને જે તમારી સ્ક્રીન પર ads જોવા મળે છે તેનાથી એમને પૈસા મળે છે.

પેપર ડાઉનલોડ કેવી રીતે કરવા ?

પેપર ડાઉનલોડ કેવી રીતે કરવું ? જો તમારે પણ પેપર ડાઉનલોડ કરવું હોય તો નીચેના સ્ટેપ અનુસરો.

  • મિત્રો, તમને નીચે એક ટેબલ જોવા મળતું હસે જેમાં સૌ પ્રથમ વિષયનું નામ હસે અને તેની સામે ડાઉનલોડ કરવાની લિંક.
  • હવે તમારે બ્લૂ કલર ની લીંક પર ક્લિક કરવાનું છે.
  • ત્યાર બાદ તમારે ગૂગલ ડ્રાઇવ કે ગમે તે બીજી ડ્રાઇવ પર પેપર ખુલવાનું રહેશે.
  • હવે તમને તમારા વિષયનું પેપર જોવા મળશે.

આવી રીતે તમે આસાની થી ધોરણ 3 ના પેપર ડાઉનલોડ કરી શકો છો.

ખાસ સૂચના : જો તમે કોઈ ADS પર ક્લિક નહિ કરો તો આ ડાઉનલોડ લિંક કામ નહિ કરે જેથી પેપર ને ડાઉનલોડ કરતાં પહેલા એકવાર ads પર ક્લિક કરો.

વિષય નું નામ ડાઉનલોડ લિંક
ગુજરાતી ડાઉનલોડ કરો
ગણિત ડાઉનલોડ કરો
પર્યાવરણ ડાઉનલોડ કરો
Whatsapp group Join Now
Telegram group Join Now

વિદ્યાર્થી મિત્રો તમને ઉપર ના ટેબલ માં ધોરણ 3 ના પેપર પ્રોવાઈડ કરેલ છે લિંક પર ક્લિક કરીને તમે આસાની થી પેપર ને ડાઉનલોડ કરી શકો છો.

હજુ સુધી પણ તમે અમારા whatsapp group ને જોઈન ન કર્યું હોય તો અત્યારે જ અમારા whatsapp group ને જોઇન કરો જેથી કરીને તમને લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.

std 6 imp questions paper solution pdf : ધોરણ 6 દરેક વિષયના આઈએમપી પેપર મેળવો

Std 7 all subjects imp paper PDF 2024 – ધોરણ 7 ના બધા જ વિષય ના પેપર અહીંથી કરો ડાઉનલોડ

Std 8 IMP Questions Paper 2024 | ધોરણ 8 ના બધા જ વિષય ના પેપર PDF અહીંથી કરો ડાઉનલોડ

 

Share
Published by
Jayveer Badhiya

Recent Posts

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

1 day ago

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

4 days ago

Result Std 10 And 12 || રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…

7 days ago

Top 5 Demanding Courses 2026 : ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?

ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ : શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…

2 weeks ago