હવામાન વિભાગની નવી આગાહી 2024 : ગુજરાત ના આ 10 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ત્રાટકશે
હવામાન વિભાગની નવી આગાહી 2024 : હવામાન વિભાગની લેટેસ્ટ જાણકારી અનુસાર, હજુ રાજ્યમાં 24 કલાક વરસાદની આગાહી છે. સૌરાષ્ટ તેમજ દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી છે. સુરત, નવસારી અને તાપી માં વરસાદ પડવાની શક્યતા છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ ની સંભાવના છે. બીજી બાજુ રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ માં … Read more