અંબાલાલ પટેલની આગાહી 2024 : રાજ્યમાં ફરી જોર પકડશે વરસાદ, આ જિલ્લાઓ માં સૌથી વધુ ખતરો !
અંબાલાલ પટેલની આગાહી 2024 : રાજ્યમાં બે દિવસના વિરામ બાદ વરસાદે ફરી નવો રાઉન્ડ શરૂ કર્યો છે. હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના ઘણા ખરા જિલ્લાઓ માં ભારે વરસાદ પડ્યો છે. એવામાં આપણા હવામાન ના નિષ્ણાત અંબાલાલ પટેલ એ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી 2024 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની … Read more