આજની મોટી આગાહી 2024 : આજે આ જિલ્લાઓમાં વરસાદ કરશે તાંડવ ! હવામાન વિભાગે કરી ભારે વરસાદ ની આગાહી
આજની મોટી આગાહી 2024 : રાજ્યમાં ભારે વરસાદ ની આગાહી ના પગલે કેટલાક જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે, તેવામાં આજે પણ હવામાન વિભાગે રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી કરી છે. હવામાન વિભાગે ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માં ભારે વરસાદની આગાહી … Read more