ગુજરાતમાં જોવા મળશે બેવડી ઋતુ : ક્યાં પડશે વરસાદ અને ક્યાં પડશે ગરમી, જાણો અહીં
વરસાદ:- નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં પગલે કેટલાક વિસ્તારોમાં ગરમીનો અનુભવ થશે અને કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે જોકે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા બહુ જ ઓછી છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન નો પારો … Read more