આજનું હવામાન: હવે ઠંડી ભુક્કા બોલાવશે? હવામાન નિષ્ણાતોની આગાહી
આજનું હવામાન: નમસ્કાર મિત્રો આપ સૌ લોકોને ખબર હશે કે હવે ઠંડી નું જોર વધી ગયું છે, આવા સમયમાં દરેક લોકોનો પ્રશ્ન હશે કે શું હવે ઠંડી ખૂબ જ પડશે કે ઠંડી ઓછી પડશે? અત્યારના સમયની વાત કરીએ તો થોડા દિવસથી તો ખૂબ જ ઠંડી હતી પરંતુ હમણાં બે દિવસથી ઠંડી માં ઘટાડો જોવા મળ્યો … Read more