ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં આ જિલ્લાઓમાં વરસાદ સાથે કરાની આગાહી!
શું કરી આગાહી? હવામાન વિભાગે આગાહી કરી છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ માવઠું સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોને આવરી લેશે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ માવઠા દરમિયાન ભારે પવન સાથે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે. આ કમોસમી … Read more