વરસાદની આગાહી: ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ બોલાવશે ભુક્કા! જાણો કયા જિલ્લાઓમાં આવશે વરસાદ?
વરસાદની આગાહી: ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ બોલાવશે ભુક્કા! જાણો કયા જિલ્લાઓમાં આવશે વરસાદ? નમસ્કાર મિત્રો વરસાદની આગાહી અનુસાર હવામાન નિષ્ણાતો દ્વારા આજે રાજ્યમાં વરસાદીમાં હાલ રહે તેવું જણાવવામાં આવ્યું છે, આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ, જો આજની વાત કરીએ તો આજે સાબરકાંઠા ખેડા ગાંધીનગર છોટાઉદેપુર અને પંચમહાલ આ જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે, … Read more