Indian Navy Vacancy : 10 પાસ માટે સુવર્ણ તક, ઇન્ડિયન નેવીમાં 275 જગ્યા માટે ભરતી
ઇન્ડિયન નેવી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં 275 જગ્યા પર ભરતી કરવામાં આવશે, આ ભરતી માં અલગ અલગ પોસ્ટ પર કરવામાં આવશે જેમ કે મૈંકેનીકલ ડીઝલ, મશીનિષ્ટ, મૈંકેનીક, ફાઉન્ડ્રીમેન, ફીટર, ઇલેક્ટ્રિસિયન, વેલ્ડર, શીટ મેટલ વર્કર, પેઈન્ટર, અને કોમ્પ્યુટર ઓપરેટર. આ ભરતી માટે ઉમેદવાર 10 પાસ ની સાથે સાથે આ ટ્રેડની સાથે આઈટીઆઈ કરેલ … Read more