સમય રૈના એ તેમની યુટ્યુબ ચેનલ પરથી “ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ” ના તમામ વિડીયોઝ ડિલીટ કર્યા
ભારતીય કોમેડિયન સમય રૈના આજકાલ તેમના શો “ઈન્ડિયાઝ ગોટ લેટેંટ” ને લઈને ખૂબ ચર્ચામાં છે. સમય રૈના તેના યુટ્યુબ ચેનલ પર હાસ્ય વીડિયો પોસ્ટ કરે છે. જે લોકોમાં ખૂબ લોકપ્રિય બની જાય છે. તેમના વિડીયો હરરોજ વાઇરલ પણ થાય છે. તેમનો સમદેશ એ છે કે લોકો હસી શકે અને મજા કરી શકે. છતાં એક વિવાદ … Read more