હવે ઘરે બેઠા મોબાઈલ દ્વારા તમારું બેંક એકાઉન્ટ ખુલી શકો છો! જાણો પ્રક્રિયા
એરટેલ પેમેન્ટ બેંક એકાઉન્ટ ખાતું શું છે? બેંક એકાઉન્ટ: આજના ડિજિટલ યુગમાં હવે બેંક ખાતું ખોલવા માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. એરટેલ પેમેન્ટ બેંક તમને ઘરે બેઠા મોબાઈલથી જ બેંક ખાતું ખોલવાની સુવિધા આપે છે. જો તમે પણ જાણવી માંગો છો કે કેવી રીતે માત્ર તમારા ફોનથી જ તમે પોતાનું બેંક એકાઉન્ટ ખોલી શકો, … Read more