SBI bank Clerk Vacancy : એસબીઆઈ બેંકમાં 13735 જગ્યાઓ માટે ભરતી, ઓનલાઇન અરજી આજથી શરૂ
એસબીઆઇ બેંકમાં ક્લાર્ક ની પોસ્ટ માટે 13735 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટ માટે મહિલા અને પુરુષ બંને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટે 17 ડીસેમ્બર 2024 થી ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થશે અને 7 જાન્યુઆરી 2025 સુધી ચાલશે. ભારતીય સ્ટેટ બેંક દ્વારા જુનિયર એસોસિએટ ની પોસ્ટ માટે નોટીફિકેશન … Read more