કુંવરબાઈનુ મામેરુ યોજના: ગરીબ પરિવારની દીકરીઓ માટે સૌથી શ્રેષ્ઠ યોજના
કુંવરબાઈનુ મામેરુ યોજના: ગરીબ પરિવારની દીકરીઓ માટે સૌથી શ્રેષ્ઠ યોજના નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારે દીકરીઓને આર્થિક રીતે સહાય આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાં કુંવરબાઈનુ મામેરુ યોજના ખૂબ જ લોકપ્રિય યોજના છે, આ યોજના ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે અમલમાં મૂકી છે, જ્યાં દીકરીના લગ્ન સમયે તેમના માટે નાણાકીય મદદ … Read more