રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ 2024 : કેન્સર કેવી રીતે થાય છે અને કેન્સર થી બચવા માટે શું કરવું જોઈએ ? જાણો આ લેખ માં
રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ 2024: દર વર્ષે 7 નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ કેન્સર વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કેન્સરનું પ્રમાણ વધતું જઇ રહ્યું છે, અને આ મૌન ઘાતક રોગ અનેક જીંદગીઓને બરબાદ કરે છે. કેન્સરની રોગચાળાને અટકાવવી અને લોકોને આ રોગની સમયસર ચકાસણી તેમજ … Read more