કેન્સર દર્દીઓ માટે મોટી ખુશખબરી: રશિયાએ કેન્સરની રસી શોધવાનો કર્યો દાવો
કેન્સર જેવી જીવલેણ બીમારી માટે રશિયાની મોટી જાહેરાત: રશિયાએ દાવો કર્યો છે કે તેણે એક એવી રસી વિકસાવી છે જે કેન્સરના દર્દીઓને મફતમાં આપવામાં આવશે. આ સમાચાર માત્ર રશિયા માટે જ નહીં, પણ સમગ્ર વિશ્વ માટે આશાની કિરણ છે. આ રસી ટ્યુમરના વિકાસને રોકી શકે છે અને તેની અસરકારકતાની વિગત જાણવાની તમામ રાહ જોઈ રહ્યા … Read more