Gail Recruitment 2024 : ગેલ ઈંડિયામાં બંપર ભરતી, મળશે 1.50 લાખ સુધી પગાર
New Jobs 2024 : ભારત ની મહારતન કંપની ગેલ ઈંડિયા લિમિટેડ એ સિનિયર એન્જીનીયર અને અન્ય પદ માટે નોટિફિકેશન બહાર પાડી છે, ગેલ ઈંડિયા લિમિટેડ માં કુલ 261 અલગ અલગ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે લોકો સરકારી નોકરીના સપનાઓ જોઈ રહ્યા છે તેમના માટે આ એક સુવર્ણ તક છે. જે લોકો આ … Read more