ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ યોજના 2025 ફોર્મ ભરવાના થઈ ગયા શરૂ!
Digital Gujarat Scholarship: શિષ્યવૃત્તિ યોજના વિશે માહિતી ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે શિક્ષણક્ષેત્રે સહાયરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા “ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ યોજના” (Digital Gujarat Scholarship Yojana) અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના એસસી, એસટી, ઓબીસી, ઇબીસી અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિઓ આપવામાં આવે છે, જેથી તેઓનું ઉચ્ચ અભ્યાસ અટકે નહીં અને … Read more