હજુ ગુજરાતમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે, અહીં જાણો આજનું હવામાન
હજુ ગુજરાતમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે, અહીં જાણો આજનું હવામાન નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર એવું જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે અને હવામાન વિભાગની આગાહી અનુસાર અરબસાગરમાંથી ભેજ આવતા બફારો રહેવાની પણ શક્યતા રહેલી છે આગામી દિવસોમાં ગુજરાતમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન … Read more