ગુજરાતમાં એક મંદિર એવું છે જ્યાં નવરાત્રીના નવ દિવસ 1100 અખંડ દીવા પ્રગટાવવામાં આવે છે!
નમસ્કાર મિત્રો નવરાત્રીના નવ દિવસ મંદિરોમાં પરંપરાગત રીતે માતાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ત્યારે ગુજરાતમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં નવરાત્રિના નવે નવ દિવસ 1100 અખંડ દીવા પ્રગટાવવામાં આવે છે. વડોદરા ના સેવાસી ખાતે આવેલું ગાયત્રી માતાનું મંદિર અહીં પહેલા નોરતાથી લઈને ઠેક છેલ્લા નોરતા સુધી 1100 જેટલા દીવા પ્રજ્વલિત કરવામાં આવે છે … Read more