Tecno Pova 6 Neo 5Gમાં મળશે 8GB રેમ અને 256GB સ્ટોરેજ એ પણ ફક્ત 12 હજાર રૂપિયામાં,
ટેકનો (Tecno) એ પોતાની Pova સિરીઝમાં એક વધુ નવીનતમ મોડલ લોંચ કર્યું છે, Tecno Pova 6 Neo 5G, લોન્ચ કરીને બજારમાં એક મોટું હલચલ મચાવી દીધી છે. આ સ્માર્ટફોન ખાસ કરીને તેની 5G કનેક્ટિવિટી, સારુ પરફોર્મન્સ અને સ્પેસિફિકેશન્સ માટે ઓળખાય છે. અહીં અમે Tecno Pova 6 Neo 5G ની વિશેષતાઓ, ફાયદા, અને તેની કિંમત વિશે … Read more