પાવર ડ્રીવન ચાફ કટર ખરીદી માટે સરકાર આપે છે સહાય, આવી રીતે ઘરે બેઠા કરો અરજી
પાવર ડ્રીવન ચાફ કટર સહાય યોજના : કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને હિતલક્ષી ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની કુલ 28 યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે. ખેડૂતોને ઉત્પાદન વધારવા તથા ખર્ચ ઘટાડવા માટે ટ્રેકટર સહાય આપવામાં આવે છે. ટ્રેક્ટર સહાય યોજના નો … Read more