પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ દર મહિને ₹8,000 આપવામાં આવશે ફોર્મ ભરવા માટે જાણો સંપૂર્ણ પ્રક્રિયા
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના : આપણી સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે. જેના દ્વારા ભારતના બધા જ રહેવાસીઓ ને રોજગારી મળી રહે, અને સાથે સાથે તેઓ પોતાના ખુદનો ધંધો પણ શરૂ કરી શકે તેના માટે યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે. અત્યારે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના દ્વારા ઘણા બધા વ્યક્તિ લઈને પોતાનો અલગ … Read more